________________
गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः
| [ ૨૮૨ બકુશ અને પ્રતિસેવનાકુશીલને ઉત્કૃષ્ટથી દશ જ પૂર્વ હોય. નિર્ગથ અને કષાયકુશીલને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વ હોય. સ્નાતકને શ્રુતજ્ઞાન ન હોય. કારણકે ન િચ શામરિથા ના “છાઘસ્થિક જ્ઞાનને નાશ થતાં (કેવળજ્ઞાન ઉત ન થાય)” એવું વચન છે. [૬૮] उक्तं ज्ञानद्वारम् । अथ तीर्थद्वारमाह
तित्थं चाउव्यपणे, संघे ठविअम्मि होइ तत्य पुणो ।
तित्थम्मि तिणि पढमा, तित्थातित्थे उ अंततियं ।। ६९ ॥ 'तित्थति तीर्यतेऽनेन संसारसागर इति 'तीर्थ' प्रवचनम् , तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घोऽपि तीर्थमुच्यते, तत इदमाह-चतुर्वर्ण सङ्घ स्थापिते सति तीर्थ भवति । तत्र पुनर्विचार्यमाणे 'त्रयः प्रथमाः' पुलाकबकुशप्रतिसेवनाकुशीलाः निर्ग्रन्थास्तीर्थे भवन्ति । 'अन्त्यत्रिक तु' कषायकुशीलनिग्रन्थस्नातकाख्यं तीर्थातीर्थयोर्भवति । अतीर्थे च भवन्त एते तीर्थकराः स्युः प्रत्येकबुद्धा वा, तदुक्तं भगवत्याम--"पुलाए णं भंते ! किं तित्थे होज्जा अतित्थे होजा ? गोयमा ! तित्थे होजा णो अतित्थे होज्जा । एवं बउसे वि पडिसेव गाकुसीले वि । कसायकुतीले पुच्छा, गोयमा ! तित्थे वा होजा अतित्थे वा होज्जा । जइ अतित्थे होज्जा किं तित्थकरे होज्जा पत्ते अबुद्धे होज्जा ? गोयमा । तित्थकरे वा होज्जा पत्तेयबुद्धे वा होज्जा । एवं णियंठे वि, एवं सिणाए वि"त्ति ॥६९|| શાનદ્વાર કહ્યું. હવે તીર્થદ્વાર કહે છે –
જેનાથી સંસારરૂપ સાગર તરાય તે તીર્થ છે. આવું તીર્થ તે પ્રવચન છે. પ્રવચનના આધારે વર્તવાથી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પણ તીર્થ કહેવાય છે. કારણકે ચાર પ્રકારના સંઘની સ્થાપના એ જ તીર્થ થાય છે. આ તીર્થની વિચારણામાં પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ તીર્થમાં હોય છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક તીર્થ અને અતીર્થ બંનેમાં હોય. અતીર્થ માં થનારા એ (સ્નાતકાદિ) તીર્થકરો હોય કે પ્રત્યેક બુદ્ધો પણ હોય. ભગવતીમાં કહ્યું છે કે-“હે ભગવંત ! પુલાક તીર્થમાં હેય કે અતીર્થમાં હોય ? હે ગૌતમ! તીર્થમાં, હય, અતીર્થ માં ન હોય. એ પ્રમાણે બકુશમાં અને પ્રતિસેવના કુશીલમાં પણ જાણવું. કષાયશીલ સંબંધી પૃચ્છા. ઉતર: હે ગૌતમ ! કવાયકુશીલ તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય, જે અતીથમાં હોય તો તે તીર્થકરો હોય કે પ્રત્યેકબુદ્ધો હોય ? ઉત્તર:- હે ગૌતમ ! તે તીર્થકરો પણ હોય અને પ્રત્યેકબુદ્ધો પણ હોય. એ પ્રમાણે નિગ્રંથમાં અને સ્નાતકમાં પણ જાણવું.” [૬] ग्रन्थान्तरव्याख्याविशेषमाह
सम्वेसु वि तित्थेमुं, होति पुलागाइया णियंठ ति ।
खुड्डागणियंठिज्जे, णिदंसियं तित्थदारम्मि ॥ ७० ॥ . સંપૂર્ણ ગાથા આ પ્રમાણે છે-૩quiનિ મતે ન જ છાવરિય વાળે રાજુ સેવતો, રૂક્ષેત્રort ૩ ના || (આ. નિ. ગા. ૫૩૯).
છદ્મસ્થ અવસ્થાનું જ્ઞાન નષ્ટ થતાં અને અનંત કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં ભગવાન મહાવીર રાતે મહાસેન ઉદ્યાનમાં પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org