________________
૬૮૪ ]
[ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ત્યાં ત્યાં જણાવ્યુ છે. “ તેથી કષાયકુશીલેામાં પ્રતિસેવાના નિષેધ ચેાગ્ય નથી, કિંતુ ભજનાનું (=વિકલ્પનું) પ્રતિપાદન જ ચેાગ્ય છે. [૬૦]
मूलगुणासेवित्ते कह वा चरणस्स होइ सदहणं । ति सबलो मूलगुणे भणिओ तुरिए अणायारी ॥ ६१ ॥
'मूलगुणा से वित्ते 'ति । मूलगुणासेवित्वे कथं वा पुलाकानां चरणस्य सतः श्रद्धानं भवति ?, यतो मूलगुणे 'त्रिषु' अतिक्रमव्यतिक्रमातिचारेष्वापद्यमानेषु शबलो भणितः, 'तुरीये' चानाचारे आपद्यमानेऽनाचारी भणितः, तदाह दशाचूर्णिकृत् - "मूलगुणेसु आइमेसु तिसु भंगेमु सबलो भवइ, चत्थभंगे सव्वभंगो, तत्थ अचरिनी चेव भवइ । उत्तरगुणेसु चउसु वि ठाणेमु सबलो "त्ति । तथा शकटादिष्टान्तैरपि मूलगुणभङ्गस्य तत्कालमेव चारित्रनाशकत्वमुक्तम्, तथा तुर्यत्रतभङ्गे सर्वव्रतभङ्गः सर्वैरपि प्रतिपन्नः, इष्यते चान्यतराश्रवसेवित्वं पुलाकप्रतिसेवक योरिति कथं તસ્ય ચારિત્રમ્ ? કૃત્તિ ।। ૬ ।।
“મૂલગુણના આસેવનમાં પણ પુલાકામાં ચારિત્ર છે” એવી શ્રદ્ધા કેવી રીતે થાય ? કારણકે મૂલગુણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર એ ત્રણ પ્રાપ્ત થાય ત્યાં સુધી શમલ કહ્યો છે. પણ ચાથે અનાચાર પ્રાપ્ત થતાં તે તેને અનાચારી કહ્યો છે. દશાશ્રુતસ્કંધમાં ચૂર્ણિકાર કહે છે કે-“મૂલગુઙ્ગમાં પ્રથમના (અતિક્રમાદિ) ત્રણ ભાંગાએ સેવનારા શખલ ગણાય છે, ચેાથા ભ ંગામાં તા સભંગ થાય છે. અર્થાત્ અનાય રથી તા અચારિત્રી જ થાય છે. ઉત્તરગુણામાં ચારે ય સ્થાને સેવનાર શખલ થાય છે.” તથા મશક, શકટ વગેરેનાં દૃષ્ટાંતાથી પણુ મૂલગુણાના ભંગ તત્કાલ જ ચારિત્રના નાશ કરે છે એમ કહ્યુ` છે. તથા ચેાથાવ્રતના ભંગમાં સત્રતાને ભગ બધાએએ માન્યા છે. તા પુલાક અને પ્રતિસેવનાકુશીલ પાંચ આશ્રવેામાંથી કોઇપણ આશ્રવનુ સેવન કરે છે એ ઈષ્ટ છે=માન્ય છે, તે તેવા પુલાકને ચારિત્ર કેવી રીતે હાય ? [૬૧]
समाधित्सुराह-
भन्न नियठाणक, णिययं पडि सेवगत्तमण्णं वा । पडि सेव सहावो, एसोऽपडि सेवगे णत्थि ॥ ६२ ॥
‘મન્ન’ત્તિ । ‘મળ્યતે' ત્રોત્તર ટ્રીયતે, પ્રતિજ્ઞેયત્વમન્યથા (મ્યું. વા” અ) પ્રતિજ્ઞેવત્વ
* આનાથી એ જણાવ્યુ કે પુલાક વગેરે જે જે દેષા સેવનારા છે, તે પણ કયારેક નિર્દોષ પણ ' હાય છે. જિનકલ્પી વગેરે જે દેષ સેવનારા નથી, તે પણ કયારેક દોષ સેવે છે, એટલે જિનકલ્પાદિનું જીવન નિરતિચાર હેાત્રા છતાં તેમાં અતિયારે સ*ભવ છે, તેમ કષાયકુશીલમાં પણ પ્રતિસેનાના સંભવ છે. તથા પુલાક વગેરે કયારેક કચારેક જ દાષા સેવનારા છતાં પ્રતિસેવક છે, તેમ કાયકુશીલ પણુ કચારેક જ દાષ સેવે છે, તે તેને પણ પ્રતિસેવક કહેવા જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org