________________
[ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवाद युते
'भras'ति । भगवतीवृसौ पुनः 'अतद्गुणविज्ञानतः समासात्' अतद्गुणसंविज्ञानबहुबीहिसमासमाश्रित्य शक्रपुरन्दरादिवदित्यत्रेहाऽपोहादिवदित्यर्थस्यैवाश्रयणादित्यर्थः, 'एतदेव' ગમ્મતુપતિમેવ ‘ઇમ્' મિત્રેતમ્, ‘વા’ અથવા સ્થિતવવŕ' રાપુરન્ત્રાવિવિત્તિ ચયાस्थितवचनं 'पर्यायपरं ' यथा शक्रपुरन्दरादयः पर्यायशब्दास्तथाऽच्छविकाशचलादयः पर्यायशब्दा एवेति सम्मुखीन एवार्थो न तु समभिरूढ विषयाभिधानमेतदिति न कोऽपि विरोधः ॥४७॥
૨૦૪
આ પ્રમાણે અહી” શબ્દનય તાત્પર્યાની દૃષ્ટિએ સાંપ્રતનય જ નિશ્ચિત છે, સમભિરૂઢ નય નહિ. કારણકે તે નય પર્યાયશબ્દોને સ્વીકાર કરતા નથી. શબ્દભેદથી અભેદ (=વસ્તુમાં ભેદ) માનવા એ સમભિરૂઢના અથ છે.
[સાંપ્રતનય નૃપ, ભૂપ, રાજા વગેરે પર્યાયશબ્દોમાં અભેદ સ્વીકારતા નથી. જ્યારે સમભિરૂઢ નય પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદથી અર્થભેદને માને છે. આથી તેના મતે નૃપ, ભૂપ, રાજા વગેરે શબ્દોના અર્થ (વાસ્થ્ય પદાર્થ) પણ જુદા જુદા છે. આ નય જે મણુસાનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનુ પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શાલે તે રાજા, એમ વ્યુત્પત્તિભેદે વસ્તુમાં ભેદ માને છે.)
સમભિરૂઢ નયના મતે નાતકના અપરિશ્રાવી (વગેરે) ભેદની સંગતિ પણ નહિ થાય, કારણકે સમભિરૂઢ નય જે શબ્દાનુ પ્રવૃત્તિનિમિત્ત સમાન છે, તે શબ્દમાં પણ (વ્યુત્પત્તિભેદથી) અભેદ માને છે. તેના મતે અછવી, અપરિશ્રાવી' વગેરે શબ્દોનુ સામાન્ય-વિશેષ ભાવથી પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે, માટે તે એકાક નથી. [જેમકે-ઘટ કુંભ, કળશ વગેરે શબ્દોનું જલધારણ રૂપ પ્રવૃત્તિનિમિત્ત સમાન છે, જ્યારે દ્રવ્ય, પૃથ્વી, જલ વગેરેનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. કારણકે તેમાં સામાન્ય-વિશેષ ભાવે ભેદ છે. દ્રવ્ય સામાન્ય છે, તેા પૃથ્વી અને જલ વિશેષ છે. સામાન્ય-વિશેષભાવમાં પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન હાય. પ્રસ્તુતમાં અછવી વગેરે ભેદા સ્નાતકના છે. તેમાં સ્નાતક સામાન્ય છે અને અછવી વગેરે વિશેષ છે. અછવી વગેરેમાં પ્રવૃત્તિનિમિત્ત ક્રમશઃ પરપીડા કન્તુ વા ભાવ, એકાંત શુદ્ધિ, ઘાતીકમ સત્તાના અભાવ, શુદ્ધજ્ઞાન ધારકતા અને ક બંધ કરૢ વા ભાવ છે.]
સમભિરૂદ્ધ નયના મતે ઘટ, પટ આદિની જેમ ભિન્ન રૂપે નિશ્ચિત થયેલા અછવી વગેરે ભેદો સ્નાતકને વિશેષિત પણ શું કરે ? અર્થાત્ સ્નાતકને કયા ધર્મરૂપ વિશેષણથી યુક્ત કરે ? અર્થાત્ જેમ ઘટ પટ્ટા પને વિશેષિત કરે નહિ, તેમ અછવી આદિ ભેદો સ્નાતકને વિશેષિત કરી શકે નહિ.
(જેમ દ્રવ્ય અને જલ એ બે વચ્ચે સામાન્ય-વિશેષભાવ છે, તેા જલ દ્રવ્યને વિશેષિત કરે છે, અર્થાત્ “આ દ્રવ્ય જળરૂપ છે” એમ દ્રવ્યને જળ વિશેષિત કરે છે, તેમ સમભિરૂઢ નયના મતે અછવી વગેરે ભેદોમાં સામાન્ય-વિશેષભાવ પણ ન હેાવાથી તે ભેદો સ્નાતકને વિશેષિત કરે નહિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org