________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
tળ (પરંપરાને અનુસરવા રૂપે યુક્તિયુક્ત છે. અહીં તવ એટલે અસાધારણ ધર્મ. તે
(=અસાધારણુધર્મ રૂપ તત્વ) અન્ય વસ્તુને ભેદ જણાવનાર હોવાથી તેનું વ્યાખ્યાન . કરવું જરૂરી–ઉપયોગી છે. તવમાં સાક્ષાત્ +વ્યાપ્ય ધર્મવાળા જે જે હોય તે - તેના ભેદ છે. ન્યૂન-અધિક સંખ્યાને વ્યવરછેદ કરવા (=સંખ્યાનું નિયમન કરવા) તે
ભેદનું વ્યાખ્યાન કરવામાં આવે છે. પર્યાય એટલે તત્ત્વના ભેદને (8 અભેદને) કહેનાર વિવિધ શબ્દો. (અર્થાત્ સમાન અર્થ બેધક વિવિધ શબ્દ તે પર્યાયે.) ત્યાં ત્યાં બેધ અને વ્યવહારની સુલભતા માટે પર્યાનું વ્યાખ્યાન કરવામાં આવે છે. આવષ્યવૃત્તિમાં ફ્રા ઈત્યાદિ (બારમી) ગાથાની અવતરણિકામાં કહ્યું છે કેતત્વ, ભેદ અને પર્યાયથી વ્યાખ્યા થાય. એ ન્યાયથી તરવથી અને ભેદથી મતિજ્ઞાનનું સ્વરૂપ કહીને હવે જુદા જુદા દેશના શિષ્યસમુદાયને સુખ-પૂર્વક બોધ થાય એ માટે મતિજ્ઞાનના પર્યાયશબ્દોને કહેવાની ઈચ્છાવાળા (ગ્રંથકાર) કહે છે.” [૪]
इत्थं चात्र शब्दनयः साम्प्रताख्य एव पर्यवसितो न तु समभिरूढः, तेन पर्यायशब्दानभ्युपगमात् , शब्दमेदेनार्थमेदाभ्युपगमः खलु तदर्थ इति; न चैतन्मतेऽपरिश्राविभेदसङ्गतिरपि, तुल्यप्रवृत्तिनिमित्तकतयोपस्थितानामेवार्थभेदस्यानेनाभ्युपगमात्, अच्छवित्वापरिश्रावित्वादीनां च सामान्यविशेषभावेन भिन्नप्रवृत्तिनिमित्तकत्वादिति । किञ्च समभिरूढाभिमतैर्भेदैः घटपटादिवद् विशकलितैः पर्यवसितैः किं स्नातकस्य विशेषणीयमपि । न च 'साम्प्रताश्रयणेऽप्येवं पञ्चविधत्वमनुपपन्नम् , प्रदेशदृष्टान्तेन पञ्चविधत्वस्य व्यवहारेणैवाश्रयणात्' इति वाच्यम् , तत्र भिन्नविषये पञ्चविधत्वस्य व्यवहारकृतस्य व्यवहारेणैवाश्रयणेऽप्यत्रैकस्मिन् विषये शब्दकृतस्य तस्य शब्देनाश्रयणे विरोधात; अस्तु वा शब्दोपगृहीतव्यवहारेणैव तथाऽभिधानमिति, तथा च भगवतीवृत्त्या समं विरोधः, तत्र "शक्रपुरन्दरादिवत्" इत्यनेन समभिरूढनयस्यैवाभिधानाच्छकपुरन्दराद्यर्थमेदस्य तदुदाहरणत्वादित्यत आह
भगवइवित्तीइ पुणोऽतग्गुणविनाणओ समासाओ।
एवं चेव य इटुं, पज्जायपरं व ठियवयणं ।। ४७ ॥ x જે ધર્મ વિવક્ષિત વસ્તુને છોડીને અન્યમાં ન રહે, તે વિવક્ષિત વસ્તુને અસાધારણ ધર્મ છે, જેમકે જીવને જ્ઞાનધર્મ છવને છોડીને બીજી કોઈ વસ્તુમાં ન હોવાથી જ્ઞાનધમ જીવને અસાધારણુ ધર્મ છે.
+ જેના અભાવમાં જે ન રહે તે તેને વ્યાપ્યધર્મ કહેવાય. જેમકે જ્ઞાન જીવના અભાવમાં (અછવામાં) ન રહે માટે જ્ઞાન જીવનો વ્યાપ્યધમ છે. એ વ્યાયુધમ જેમાં જેમાં હોય તે બધા તે વસ્તુના ભેદો છે. જેમકે એકેન્દ્રિય, બેઇ. તેઈ. ચઉરિં. અને પંચેંદ્રિય એ બધામાં જ્ઞાન છે, માટે એ બધા જીવભેદ છે.
- અહીં વાત તમે વાવનાનાશા-અહીં તમે ના સ્થાને તવા પાઠ હેવો જોઈએ. કારણકે ભેદ હોય તો સમાને અર્થ કેવી રીતે થાય ? અભેદ હોય તે સમાન અર્થ થાય, સાધુ અને મનિ એ બે શબ્દો માં ભેદ-અસમાનતા હોય તો તે પર્યાય ન બને. સાધુ અને મુનિમાં અભેદ સમાનતા છે, માટે જ તે બંને શબ્દો એક વ્યક્તિના પર્યાયવાચક છે.
Jain Education International
For Private & Personal Use Only
•
www.jainelibrary.org