________________
૨૭૮]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते उत्तराध्ययनवृत्तौ तु-"स्थविरकल्पादिरूपकल्पापेक्षया तु पुलाकः स्थविरकल्पे वा जिनकल्पे वा न तु
या चागमः-पलाए णं भंते ! कि जिणकप्पे होजा थेरकप्पे होजा कप्पातीते होजा? गोअमा ! जिणकप्पे वा होज्जा थेरकप्पे वा होज्जा णो कप्पातीते होज्जत्ति । अन्ये वाहः -स्थविरकर एव" इति मतद्वयं लिखितमस्ति । पाठस्तु प्रज्ञप्तौ-"णो जिणकप्पे होज्जा थेरकप्पे होजा जो कप्पातीते होज्जा" इत्येवं दृश्यते । वृत्तौ च न किञ्चिदत्रोदृङ्कितमस्ति प्रत्युत वृत्तिकृता ग्रन्थान्तरे स्थविरकल्प एवोक्तोऽस्तीति पाठभेदादिनिबन्धन मतद्वयम् , अन्यतो वा कुतश्चिद्धेतोरिति न સભ્ય વાચ્છીમઃ |
રાગદ્વાર કહ્યું. હવે કદ્વાર કહે છે :
કલ્પના સ્થિત અને અસ્થિત એમ બે પ્રકારો છે. જે અવશ્ય એટલે નિયત હોય, જેનું અવશ્ય પાલન કરવાનું જ હોય તે સ્થિત, અને જે અનિયત હોય તે સ્થિતાસ્થિત રૂપ હોવાથી અસ્થિત કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થ કરના સાધુઓને સ્થિત કલ્પ હોય છે. મધ્યમ તીર્થંકરના સાધુઓને અસ્થિત ક૯પ હોય છે. - અથવા જિનકલ્પ અને સ્થવિરક૯૫ એમ પણ ક૯૫ના બે ભેદો છે. પુલાકાદિ પાંચે સ્થિત અને અસ્થિત બંને ક૯૫માં હાય. કારણકે સર્વ તીર્થકરોના કાલમાં આ પાંચે હોય. સ્થિત-અસ્થિત કલ્પ સંબંધી વિચારણાને આશ્રયીને આ કહ્યું. જિનકલ્પ અને
વિર કલ્પની વિચારણું તો આ પ્રમાણે છે–પુલાક સ્થવિરકલ્પી જ હોય, જિનકલ્પી કે * કપાતીત ન હોય. પંચનિગ્ર"થી પ્રકરણમાં કહ્યું છે કે તમો ૩ શેર #rQ=“પહેલે પુલાક સ્થવિરકલ્પી હેય” ઉત્તરાધ્યયનવૃત્તિ પ્રમાણે તો “સ્થવિરક૯૫ આદિ કલ્પની અપેક્ષાએ તો પુલાક સ્થવિરક૯પી કે જિનકલ્પી હેય, પણ કપાતીત ન હોય.” આગમ (ભગવતી)માં આ પ્રમાણે છે –હે ભગવંત! પુલાક જિનકલ્પી હેય, વિરકલ્પી હેય કે કલ્પાતીત હોય? હે ગૌતમ! પુલાક જિનક૯પી હેય કે સ્થવિરકલ્પી હોય, પણ કલ્પાતીત ન હોય.” બીજાઓ તે કહે છે કે “(પુલાક) સ્થવિરક૯પી જ હેય.” આ પ્રમાણે બે મત લખ્યા છે. ભગવતીમાં પાઠ તે “પુલાક સ્થવિરક૯પી હોય, જિનકલ્પી કે કલ્પાતીત ન હોય” એવો જોવામાં આવે છે. એની ટીકામાં કાંઈ પણ લખ્યું નથી. બલકે વૃત્તિકારે અન્ય ગ્રન્થમાં પુલાકને સ્થવિરકલ્પી જ કહ્યો છે. આ પ્રમાણે પાઠભેદ આદિના કારણે બે મત છે, કે અન્ય કોઈ કારણથી છે, એમ અમે નિશ્ચય કરી શકતા નથી [૫૧]
सकसाओ तिविहो वि य, कप्पाईआ णियंठयसिणाया।
बउसपडिसेवगा. पुण, जिणकप्पे थेरकप्पे वा ॥५२॥ * કપાતીત એટલે કલ્પથી ( મર્યાદાથી) રહિત. વળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વ ધર, દશપૂર્વધર વગેરે કલ્પાતીત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org