________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[[ ૨૦૨ 'सकसाओ'त्ति । 'सकषायः' कषायकुशीलत्रिविधोऽपि भवेत्-जिनकल्पवर्ती स्थविरकल्प वर्ती कल्पातीतश्चेति । तत्र कल्पातीतत्वं छद्मस्थसकषायतीर्थकरस्य कल्पातीतस्य सम्भवात् समर्थितमभयदेवमूरिभिः, वस्तुतः सामर्थ्ययोगवतो धर्मसंन्यासे प्रवर्त्तमाने उपरितनगुणस्थानेषु क्षायोपशमिकानां जिनकल्पस्थविरकल्पधर्माणामभावात्कल्पातीतत्वमेव स्वात्ममात्रविश्रान्तचारित्रयोगादुपजायते, अत एव सूक्ष्मसम्परायेऽपि कल्पातीतत्वमेवेष्टम् , तदुक्तं भगवत्याम्"सामाइअसंजए णं भंते ! किं जिणकप्पे होज्जा येरकप्पे होज्जा कप्पातीते होजा ? गोअमा ! जिणकप्पे वा होज्जा जहा कसायकुसीले तहेव गिरवसेसं, छेओवट्ठावणिओ परिहारविसुद्धीओ अ जहा बउसो, सेसा जहा णियंठो"त्ति । इदं च सूक्ष्ममीक्षणीयमध्यात्मग्रन्थविद्भिः । निर्ग्रन्थस्नातको कल्पातीतो, जिनकल्पस्थविरकल्पधर्माणामभावादेव । बकुशप्रतिसेवको पुनर्जिनकल्पे स्थविरकल्पे वा भवतो न तु कल्पातीतौ, क्षपकश्रेण्यभावेन धर्मसंन्यासाभावादिति बोध्यम् ॥ ५२ ।।
કષાયકુશીલ જિનકલ્પી, સ્થવિરકલ્પી અને કપાતીત એમ ત્રણ પ્રકારે હોય છે, છદ્રસ્થ સકષાયતીર્થકર કપાતીત હોય એ દૃષ્ટિએ શ્રી અભયદેવસૂરિજીએ કષાયકુશીલમાં કપાતી પણાનું સમર્થન કર્યું છે. પરમાર્થથી તે સામર્થયેગવાળાને ધમ સંન્યાસ પ્રવર્તમાન હોય ત્યારે ઉપરના ગુણસ્થાનમાં જિનકલ્પના અને સ્થવિરકલ્પના ક્ષાપશમિક ધર્મોનો અભાવ થવાથી અને માત્ર આત્મામાં જ સ્થિરતારૂપ ચારિત્રને વેગ થવાથી કપાતીતપણું જ ઘટે છે. આથી જ સૂમસં૫રાય ગુણસ્થાનમાં કપાતીતપણું જ ઈટ છે. ભગવતી (શ. ૨૫ ઉ ૭) માં કહ્યું છે કે –“હે ભગવંત ! સામાયિકચારિત્રી જિનક૯પમાં હોય ? સ્વવિકલ્પમાં હેય કે કપાતીત હેય ? હે ગૌતમ! જિનકલ્પમાં પણ હેય વગેરે જેમ કષાયકુશીલમાં કહ્યું છે તેમજ સંપૂર્ણ કહેવું. છેદો પસ્થાપનીય અને પરિવાર વિશુદ્ધિની વિચારણું બકુશની જેમ જાણવી. બાકીના (સુમસં૫રાય-યથાખ્યાત) ચારિત્રીની વિચારણું નિગ્રંથની જેમ જાણવી.” અધ્યાત્મ ગ્રંથના જ્ઞાતાઓએ આ વિષયને સૂક્ષમ રીતે વિચારો. નિગ્રંથ અને સ્નાતક કપાતીત છે. કારણ કે જિનકલ્પ અને સ્થવિરકલ્પના (ક્ષાપશમિક) ધમે તે બેમાં હેતા નથી. બકુશ અને પ્રતિસેવનાકુશીલ જિનક૯પી કે સ્થવિરકપી હોય, પણ કપાતીત ન હોય. કારણકે તેમને ક્ષપકશ્રેણિ ન હોવાથી ધર્મસંન્યાસ ન હોય. [૫૨]. કરું પામ્ અથ =ારિત્રામાં-- ' पंचविहं तु चरितं, पढमा खलु तिनि तत्थ पढमजुगे ।
चउसु कसायकुसीलो, णिग्गंथसिणायगा चरमे ॥ ५३ ॥ 'पंचविहं तु' त्ति । चर्यते निवृत्ताश्रवेनात्मनेति चारित्रम् , तत् तु सामायिकादिकं + ધર્મસંન્યાસ યોગનું વર્ણન છઠ્ઠા પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org