________________
१७६]
[ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कृता स्नातकप्रज्ञापना । पूर्ण प्रशापनाद्वारम् । अथ वेदद्वारमाह
वेओ थीवेआई, तत्थ पुलाओ उ होइ थीवज्जो।
बउसपडिसेवगा पुण, हवंति सव्वेसु वेएसु ॥४८॥ 'ओ'त्ति । 'वेदः' स्त्रीवेदादित्रिविधः-स्त्रीवेदः पुरुषवेदो नपुंसकवेदश्चेति । तत्र पुरुषरमणाभिलाषः स्त्रीवेदः, स्त्रीरमणाभिलाषः पुरुषवेदः, उभयाभिलाषश्च नपुंसकवेद इति । तत्र पुलाकस्तु 'तुः' एवकारार्थों भिन्नक्रमश्च स्त्रीवर्ज एव, स्त्रीवेदः खल्वसौ न भवति, तत्र तथाविधलब्धेरभावात् । पुरुषवेदे नपुंसकवेदे च भवति । नपुंसकवेदस्त्वसौ स ज्ञेयो यः पुरुषः सन्नपुंसकवेदो वर्द्धितकत्वादिना भवति न तु स्वरूपेण, अत एव-"पुरिसणपुंसकवेयए वा होज" त्ति सूत्रम् । पुरुषः सन् यो नपुंसकवेदको न स्वरूपेणेत्येतदर्थः । बकुशादिष्वपि नपुंसकवेदकत्वमित्थमेव भावनीयम् । 'बकुशप्रतिसेवको' बकुशप्रतिसेवनाकुशीलो पुनः सर्वेष्वपि वेदेषु भवतः । पुलाकबकुशप्रतिसेवनाकुशीला अवेदकास्तु न भवन्ति, तेषामुपशमक्षपकश्रेण्योरभावादिति द्रष्टव्यम् ॥४८॥
સ્નાતકની પ્રરૂપણ કરી. પ્રજ્ઞાપના દ્વાર પૂર્ણ થયું. હવે વેદ દ્વાર કહે છે -
વેદ વેદ, પુરુષવેદ, નપુંસક એમ ત્રણ પ્રકારે છે. પુરુષ સાથે મિથુનસેવનની ઈરછા એ આવે છે. સ્ત્રી સાથે મિથુનસેવનની ઇચ્છા એ પુરુષવેદ છે. ઉભય સાથે મૈથુનસેવવાની ઈચ્છા એ નપુંસકદ છે. પુલાકને સ્ત્રીવેદ ન હોય. કારણ કે વેદીને. તેવી લબ્ધિ ન પ્રગટે. આથી પુલાકને પુરુષવેદ કે નપુંસકવેદ હોય. જે પુરુષ હોવા છતાં લિંગછેદ આદિથી નપુંસકદવાળો બને તે નપુંસકવેદી અહીં જાણ, અર્થાત્ कृत्रिम नस समन्व, मथी नघुस नलि. माथी । 'पुरुषणपुंसकवेयए वा होज' =“જન્મથી પુરુષ છતાં લિંગછેદ આદિથી થયેલ નપુંસકદવાળામાં હેય” એવું (ભગવતીનું) સૂત્ર છે. બકુશ આદિમાં પણ નપુંસકવેદની આ પ્રમાણે જ વિચારણા કરવી. બકુશ અને પ્રતિસેવનાકુશીલ બધાય વેરવાળા હોય. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ અવેદી ન હોય. કારણ કે તેમને ઉપશમણિ કે ક્ષપકશ્રેણિ ન હોય. (તેથી તે અવેદી ન डोय.) [४८]
सकसामो अ तिवेओ, भणिओ उवसंतखीणवेओ वा ।
उवसंतखीणवेओ, णिग्गंथो तक्खएहाओ ॥ ४९ ॥ 'सकसाओ'त्ति । 'सकषायश्च' कषायकुशीलश्च त्रिवेदो भणितः प्रमत्ताप्रमत्तापूर्वकरणगुणस्थानानि यावत् । अनिवृत्तिबादरे सूक्ष्मसम्पराये च उपशान्तेषु वेदेषु उपशान्तवेदः, क्षीणेषु च तेषु क्षीणवेदो वा । निर्ग्रन्थस्तु न सवेदो भवति किन्तूपशान्तवेदः क्षीणवेदो वा, श्रेणिदयेऽपि तस्य भावात् । 'स्नातः' स्नातकः 'तत्क्षये' वेश्ये क्षीणवेद एवेत्यर्थः ॥४९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org