________________
૨ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवाद त्रिविधा, ततः पर्यायव्याख्याऽपि सम्प्रदायानुरोधाद् युक्तिमतीति भावः । अत्र तत्त्वमसाधारणो धर्मः, तद्वयाख्यानमितरभेदगमकतयोपयुज्यते; भेदाश्च तत्त्वसाक्षाद्वयाप्यधर्मवन्तः, तद्वाख्यानं न्यूनाधिकसङ्ख्याव्यवच्छेदार्थमुपयुज्यते; पर्यायाश्च तत्त्वभेदवाचक नानाशब्दाः, तद्वयाख्यानं तत्र तत्र व्युत्पत्तिव्यवहारसौलभ्यार्थमुपयुज्यते, तदुक्तं 'ईहा' इत्यादिगाथा पातनिका यामावश्यकवृत्तौ " तत्त्वभेदपर्यायै व्यख्येति न्यायात्तत्त्वतो भेदतश्च मतिज्ञानस्वरूपमभिधायेदानीं नानादेशजविनेयगण सुखप्रतिपत्तये તત્વર્યાયરા ટ્રાનમિત્રિસુરાતિ || ૪૬ |
આ વિષયમાં જ વિશેષ કહે છે:
સ્નાતકના ભેદોના વર્ણનમાં શબ્દનયની અપેક્ષાએ જે ભેદ
કહેવાય છે, તે પર્યાયા
જાણવા.
પ્રશ્ન:-કેવી રીતે ? ઉત્તરઃ-ઈહા, અપાહ ઇત્યાદિ શબ્દોની જેમ, જેમકે-ર્ા બોદુ નિમંત્તા, મશાળા ચ વેલળા । સન્ના સર્ફ મર્ફે પન્ના, સન્ત્ર મિળિયોદ્ધિ । (આવ.નિ. ગા.૧૨) એ સ્થળે મતિજ્ઞાનના નિરૂપણમાં તત્ત્વ અને ભેદ્યનુ નિરૂપણ કર્યા પછી સામાન્ય અને વિશેષરૂપે મતિજ્ઞાનના પર્યાયાનું કથન છે. તેની ટીકા આ પ્રમાણે છે: “અન્વયી એટલે વસ્તુમાં સાથે રહેલા ધમેર્માંની અને વ્યતિરેકી એટલે વસ્તુની બહારના ધર્માની વિયારા તે ઈહા. નિશ્ચય કરવા તે અપેાહ. ત્રિમ એટલે ઈંડાની પછી થતા ખેાધ. જેમકે અપાયની (નિશ્ચયની) પૂર્વે અને હાની પછી સામે રહેલી વસ્તુ શું છે?” એ વિયારણા કરતાં એ વસ્તુમાં મસ્તક ખંજવાળવું' વગેરે પુરુષધમાં દેખાય તે વિમશ. (આ જ્ઞાન થયા પછી આ પુરુષ છે' એવા ખાધ થાય તે અપાયનિણૅય જાણવા.) અન્વય ધર્માંની એટલે વસ્તુમાં રહેલા ધર્માંની વિચારણા તે માા, વ્યતિરેકધર્માંની એટલે વસ્તુમાં ન રહેલા ધર્માંની વિચારણા તે ગવૈષણા, વ્યંજનાવગ્રહ પછીના કાલમાં થનાર મતિવિશેષ તે સત્તા, પૂર્વાનુભૂતનું સ્મરણ તે સ્મૃતિ, મનન કરવું' તે મતિ, અર્થાત્ કઈ વસ્તુના ધર્માનું (સામાન્ય)જ્ઞાન હોવા છતાં તેના સૂમમાં વિચાર કરવા રૂપ બુદ્ધિ એ મતિ, વિશિષ્ટ ક્ષયેાપશમથી પ્રગટેલી વિવિધ વસ્તુઓમાં રહેલા સત્ય ધર્માંની વિચારણા રૂપ મતિ એ પ્રજ્ઞા છે. આ (ઈંડા વગેરે) બધું આભિનિાધિક એટલે મતિજ્ઞાન છે. આ પ્રમાણે અલ્પમાત્ર ભેદથી ભેદ જણાવ્યા છે, તત્ત્વથી તા મતિવાચક આ બધા ય પર્યાય શબ્દો છે.''
અહી (ઉપર્યુક્ત આવશ્યક ગાથાની ટીકામાં) ‘તત્ત્વથી' એ શબ્દવ સામાન્ય (મતિજ્ઞાન) અને વિશેષ (મતિજ્ઞાન) એવા ભેક વિના ઈહા વગેરે પર્યાયેા છે એમ કહ્યું છે. કારણકે જે શબ્દાનુ' * પ્રવૃત્તિનિમિત્ત સમાન છે, ( જે શબ્દો સમાન પ્રવૃત્તિને જણાવે છે) તે શબ્દો પર્યાયેા કહેવાય છે. પ્રસ્તુતમાં સ્નાતક નિરૂપણના સ્થળે પણ એમ જ છે. અર્થાત્ સ્નાતકનુ સ્વરૂપ અને સયાગી-અયેાગી એવા તેના ભેદો કહીને ‘અછવી' વગેરે ભેઢાનુ` કથન કર્યું' છે તે સ્નાતકના માત્ર પાંચાને જણાવવા માટે છે.
પ્રશ્ન:-પર્યાયે!નુ કથન શા માટે ? ઉત્તર:-દરેક વસ્તુની વ્યાખ્યા તત્ત્વથી, ભેદથી, અને પર્યાચેથી, એમ ત્રણ પ્રકારે કરાય છે. આથી પર્યાયની વ્યાખ્યા પણ સ`પ્રદાયને * પ્રવૃત્તનિમિત્તમૂ=પ્રવૃત્તિનિમિત્ત=પ્રવૃત્તિનું નિમિત્ત એટલે શબ્દોના ખાધ કરાવવામાં નિમિત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org