________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लास: ] જ થાય, કલ્પના વિના ન થાય અને આવી કલપના (ઈચ્છા) જીવને ગુણથી સમાનતાવાળા પદાર્થમાં (વસ્તુમાં) થઈ શકે છે. કારણકે અગ્ય (અ)વસ્તુમાં અસાદશ્ય આરોપણ કરવું તેને અનિષ્ટ કહેલું છે. તેથી પ્રતિમા કંઈક અંશે જિનસટશ હોવાથી તેમાં જિનગુણાનું આરોપણ કરવું યુક્ત છે, પણ જુઠ્ઠા સાધુલિગમાં સાધુગુણેનું આરોપણ કરવું યુક્ત નથી. [૧૧] मपि च लिले स्थापनानिक्षेपोऽपि न प्रवर्त्तते कुतस्तरां शुभसङ्कल्पः ? इत्याह--
ण य ठवणा वि पवट्टइ, तज्जातीए तहा सदोसे य ।
उववाइयं च एयं, सम्म भासारहस्सम्मि ॥१८२॥ 'ण यत्ति न च स्थापनापि लिङ्गे 'तज्जातीये' साधुजातीये पार्श्वस्थादौ सदोषे च प्रवर्त्तते, स्थापनायाः सादृश्यरूपत्वात् , तस्य च तद्भिन्नत्वघटितस्य व्यवहारतः साधुभिन्नत्वाभाववत्यप्रवृत्तेः, तद्गतभूयोधर्मवत्त्वभागस्य च सदोषतयैव विरोधात् , अत एव पार्श्वस्थादौ साधुरितिवचनं भावसाधुत्वबाधेनापकृष्टसाधुविषयतया पर्यवस्यद् रूपसत्यं न तु स्थापनासत्यम् , न चेदेवं तदा रूपसत्यस्थापनासत्ययोरभेदप्रसङ्ग इति । उपपादितं चैतत् सम्यग् भाषारहस्येऽस्मामिरिति तत एवाधिकमवसेयम् ।।१८२॥
વળી લિંગમાં તે સ્થાપના નિક્ષેપે જ ઘટતું નથી, તો પછી શુભ સંકલ્પ કયાંથી ઘટે? એ વિષે જણાવે છે:
સાધુજાતિના દોષિત પાર્શ્વ સ્થાદિમાં સ્થાપના પણ ઘટતી નથી. કારણકે સ્થાપના તેના ઉદ્દેશ્યની સમાનતા રૂપ છે. જો કે પાર્શ્વ સ્થાદિ વ્યવહારથી સાધુથી અભિન્ન હોવા છતાં પરમાર્થથી ભિન્ન છે. આથી તેમાં સાધુની સમાનતા ન ઘટી શકે. પાર્શ્વ સ્થાદિમાં રહેલા ઘણુ (=સમાન) ધર્મો દોષ સહિત હોવાથી જ તે સમાનતાના વિરોધી છે. આથી જ પાશ્વ સ્થાદિમાં ભાવસાધુપણાને બાધ (અઘટના) થવાથી, “આ સાધુ છે” એવું વચન તેને કહેવું તે તેને હીન સાધુ તરીકે જણાવનાર થાય છે. અર્થાત્ પાર્થસ્થાદિ અંગે (આ પાર્થસ્થ સાધુ છે ઈત્યાદિ રૂપે) બેલાતો “સાધુ શબ્દ હીન સાધુ એવા અર્થને જ્ઞાપક છે અને એવું કથન રૂપસત્ય છે, સ્થાપના સત્ય નથી. જો એમ ન માનીએ તે રૂપસત્ય અને સ્થાપના સત્ય એ બેને અભેદ થઈ જાય. આ વિષયનું અમે “ભાષા રહસ્ય ગ્રંથમાં યુક્તિથી સમર્થન કર્યું છે. આથી અધિક ત્યાંથી જ જાણી લેવું. [૧૮૨
ननु कूटलिङ्गे मा भूत् स्थापना, परं तत् साधुगुणस्मरणद्वारा वन्दनीयमस्तु, इदमेव च तत्र ताटस्थ्यं गीयते यत् तत् न स्वयं वन्द्यम् , तदुपस्थापिताः साधुगुणास्तु वन्द्या इत्याशङ्कायामाह
सइमज्जायाए वि हु, सुहसंकप्पो पराकओ इत्तो । णिग्गुणतुल्लत्ताए, जं णायाए ण सो होइ ॥१८३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org