________________
૨૪૮ ]
[स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुवे
થ પ્રશસ્તિ ! यस्यासन् गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः,
भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः । प्रेम्णां यस्य च सद्म पद्मविजयो जातः सुधीः
सोदरस्तस्येयं गुरुतत्त्वनिश्चयकृतिः स्तात् पण्डितप्रीतये ॥ १॥ कुर्वन्ति कवयो ग्रन्थं, यशः सन्तो वितन्वते ।।
નારિ રોળ: સૂરે, પરીક્ષાન્ત પરીક્ષા | ૨ | निपुणो गुरुकुलवासः, कुगुरुत्यागोऽपि यत्र निपुणतरः ।
__ सा पारमेश्वरी गीनिपुणधियां गोचरा जयति ॥ ३ ॥ ત્રીજા ઉલ્લાસની અંતભાગની પ્રશસ્તિ ઉદાર આશયવાળા અને પ્રાજ્ઞ–ગીતાર્થ એવા જતવિજય જેના ગુરુ (વડિલ) હતા, ન્યાયનિપુણમતિવાળા, આગમજ્ઞ અને વિદ્યાદાતા શ્રીનયવિજય જેના ગુરુ (શાસનમાં) શોભે છે અને જેના પ્રેમનું પાત્ર અને જ્ઞાની વિદ્વાન્ પદ્મવિજય (બંધુ) હતા તે યશેવિજયની આ ગુરુતત્ત્વ વિનિશ્ચય નામના ગ્રન્થની રચના પંડિતને પ્રતિકારક થાઓ ! (૧) કવિઓ ગ્રન્થની રચના કરે છે અને સજને તે ગ્રન્થને યશ ફેલાવે છે (યશસ્વી બનાવે છે), પર્વતે રત્નને ઉત્પન્ન કરે છે અને પરીક્ષકે તે રત્નની પરીક્ષા કરે છે. (૨) જે વાણું (ઉપદેશ)માં ગુરુકુલ વાસ હિતકર છે, કુગુરુનો ત્યાગ પણ અધિક હિતકર છે અને જેને સૂકમ બુદ્ધિવાળા પુરુષે સમજી શકે છે, તે શ્રી જિનેશ્વરોની વાણું જયવંતી વતે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org