________________
૩થ પુતરવિિનશ્ચયઃ |
(વાલ્દાસ)
विवृतस्तृतीय उल्लासः । अथ चतुर्थो विवियते । तत्र तृतीये कुगुरुत्यागः सुगुरुसेवा चाभिहिता, तदभिधानं च गुरुस्वरूपनिरूपणेन सुज्ञानं भवतीति निर्ग्रन्थप्ररूपणाद्वारा तदिह निरूप्यते, तत्रेयं प्रथमगाथा
सुगुरुत्तं साहणं, गंथच्चारण होइ नाणीणं ।
इहरा विवरीयत्थं, तेसिं णिग्गंथणामं पि ॥१॥ 'सुगुरुत्तति । ज्ञानिनां सुगुरूणां ग्रन्थत्यागेन सुगुरुत्वं भवति, गृणाति तत्त्वमिति गुरुः शोभनो गुरुः सुगुरुरिति हि सुगुरुपदार्थः, स च ग्रन्थत्याग एव घटते नान्यथा, अत्यक्तग्रन्थेन नैर्ग्रन्थ्यप्रधानस्य मार्गस्योपदेष्टुमशक्यत्वात् । विपर्यये दोषमाह-'इतरथा' ग्रन्थत्यागाभावे तेषां साधुत्वाभिमतानां पार्श्वस्थादीनां निम्रन्थनामापि विपरीतार्थ यदृच्छामात्रोपकल्पितत्वेन दरिद्रस्य धनपालनामवद् अपयशस्करमेव स्यात् ॥ १॥
ગુતત્ત્વવિનિશ્ચય (ચોથો ઉલ્લાસ) ત્રીજા ઉલાસનું વિવરણ કર્યું. હવે ચેથા ઉલાસનું વિવરણ કરવામાં આવે છે. બીજ ઉલ્લાસમાં કરો ત્યાગ અને સુગની સેવા કરવાનું કહ્યું. તે ગ7 સવ૫ જણાવવાથી સારી રીતે સમજી શકાય. આથી ચેથા ઉલાસમાં નિર્મથની પ્રરૂપણા દ્વારા ગુરુનું સ્વરૂપ જણાવવામાં આવે છે, તેમાં પ્રથમ ગાથા આ છે :
- જ્ઞાની સુગુરુઓનું સુગુરુપણું ગ્રંથના (=સંગ્રહના-પરિગ્રહના) ત્યાગથી થાય છે, ઝૂળતિ તત્ત્વમિતિ ગુરઃ=જે તત્ત્વને કહે, તત્વને ઉપદેશ આપે તે ગુરુ. સારે ગુરુતે સુગુરુ, આ પ્રમાણે સુગુરુપદને અર્થ છે. તે અર્થ ગ્રંથને (સંગ્રહ-પરિગ્રહનો) ત્યાગ કરવાથી જ ઘટે, તે વિના ન ઘટે. કારણ કે જેણે ગ્રંથનો ત્યાગ કર્યો નથી, તેના માટે નિર્ચથતાનું વર્ણન જેમાં પ્રધાન છે, તેવા સન્માર્ગને ઉપદેશ આપે એ અશક્ય છે.
એથી ઉલટું બંધનને ત્યાગ ન કરવામાં દેષ કહે છે –ગ્રંથ ત્યાગ નહિ કરવા છતાં સાધુ તરીકે માન્ય પાર્થસ્થાદિનુ નિગ્રંથ એવું નામ પણ માત્ર સ્વચ્છેદપણે કપેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org