________________
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते निगमनद्वारा विशेषमाह
इय दुविहो उ पुलाओ, भणिओ लद्धीइ तह य सेवाए।
अण्णे लद्धिपुलायं, भिण्णं णेच्छंति नाणाओ ॥१२॥ 'इय'त्ति । 'इति' अमुना प्रकारेण लब्ध्या तथा सेवया पुलाको द्विविधो भणितः । अन्ये पुनर्लब्धिपुलाकं 'ज्ञानात्' ज्ञानासेवकात् पुलाकाद्भिन्नं नेच्छन्ति, नहि लब्धिविशेष. मात्रेणासारत्वं पुलाकत्वप्रयोजकं भवति, तदुपजीवनं च सार्वत्रिकमिति लब्धिविशेषवतो ज्ञानासेविन एव लब्धिपुलाकत्वव्यपदेशो युक्त इति तेषामभिप्रायः, तदुक्तं भगवतीवृत्तौ"अन्ये वाहुः-"आसेवनातो यो ज्ञानपुलाकस्तस्येयमीदृशी लब्धिः, स एव च लब्धिपुलाको न तद्वयतिरिक्तः #શ્ચિદ્રાર” કૃતિ શરણા
ઉપસંહાર દ્વારા વિશેષ કહે છે -
આ રીતે લબ્ધિથી અને સેવાથી એમ પુલાક બે પ્રકારે કહ્યો. બીજાઓ લબ્ધિ પુલાકને જ્ઞાનપુલાકથી ભિન્ન માનતા નથી, કારણ કે તેઓ માત્ર લઘિવિશેષથી વિમુર્વણ કરે તેથી ચારિત્ર અસાર (પુલાક જેવું) ન બને એમ માને છે. લબ્ધિને ઉપગ (પ્રોજન ઉપસ્થિત થતાં) સર્વકાળમાં થાય છે, માટે લબ્ધિવિશેષવાળા જ્ઞાનપુલાકને (જ્ઞાનમાં દોષ લગાડનારને) જ લબ્ધિપુલાક કહે જોઈ એ એવો તેમને અભિપ્રાય છે. (આ લબ્ધિ જ્ઞાનના ક્ષયોપશમરૂપ હોવાથી તે જ્ઞાનપુલાક જ છે, એમ કહે છે.) ભગવતીની + વૃત્તિમાં (શ. ર૫ ઉ. ૬) પણ કહ્યું છે કે-“બીજાઓ તે કહે છે કેઆસેવનાથી જે જ્ઞાનપુલાક છે, તેને આવી લબ્ધિ હોય, તેથી તે જ લબ્ધિપુલાક છે. આ સિવાય બીજે કઈ લબ્ધિપુલાક નથી.” [૧૨] 9તા પુછાતા શાપના વાળ રાખશrqનામા–
सो बउसो चारितं, बउसं अइआरपंकओ जस्स ।
उवगरणसरीरेसुं, सो दुविहो होइ णायव्यो ॥१३॥ 'सो बउसो'त्ति । यस्यातिचारपङ्कतः 'बकुशं' शबलं कर्बुरमित्यनर्थान्तरं चारित्रं स बकुश उच्यते, स उपकरणशरीरयोर्द्विविधो ज्ञातव्यो भवति, उपकरणबकुशः शरीरबकुशवेति ॥१३॥
મુલાકની પ્રરૂપણ કરી, હવે બકુશની પ્રરૂપણ કહે છે :
બકુશ, શબલ, કબ્ર ( કાબર ચિત) એ દરેકનો સમાન અર્થ છે. જેનું ચારિત્ર અતિચાર રૂપી કાદવથી બકુશ (= X કાબરચિતરું–વિચિત્ર) છે, તે બકુશ કહેવાય છે. તેના ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારે છે. ઉપકરણને આશ્રયીને બકુશ તે ઉપકરણબકુશ, અને શરીરને આશ્રયીને બકુશ તે શરીરબકુશ. [૧૩]
+ આ ચોથા ઉ૯લાસમાં આગળ સાક્ષી સ્થળમાં જ્યાં માત્ર ભગવતી એટલું જ લખ્યું હોય ત્યાં રપમા શતકને છઠ્ઠો ઉદ્દેશ સમજવો.
x કંઈક શુદ્ધિ અને કંઈક અશુદ્ધિ એમ શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રણવાળું માટે બકુશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org