________________
૨૪ ]
[ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते __ 'सइ'त्ति । स्मृतिमर्यादयापि 'इतः' स्थापनाप्रवृत्तेः शुभसङ्कल्पो लिङ्गादिष्यमाणः पराकृतः, यत्स शुभसङ्कल्पः स्मयमाणेषु साधुषु निर्गुणतुल्यतया स्मारकसादृश्यज्ञानोपनयनेन ज्ञातया न भवति, निर्गुणतुल्यताज्ञानस्य गुणसङ्कल्पप्रतिबन्धकत्वादिति भावः ॥१८३॥
પ્રશ્ન-જુઠા લિંગમાં સ્થાપના ભલે ન થાય, પણ સાધુગુણના સ્મરણ કરાવવા દ્વારા લિંગ વંદનીય થાઓ, અહીં આ જ તટસ્થતા છે કે-જે તે લિંગ સ્વયં વંદનીય બનતું નથી, પણ લિંગ દ્વારે ઉપસ્થાપિત * (=સ્મૃતિમાં લાવેલા) સાધુ ગુણ વંદનીય છે. આ પ્રશ્નને અહી ઉત્તર આપે છે :
સ્થાપના ન ઘટવાથી સ્મૃતિ-મર્યાદાવડે પણ લિંગથી ઈચ્છાતા શુભ સંકલ્પનું ખંડન થયું. કારણકે સાધુનું સ્મરણ કરતાં (સાધુતાનું સ્મરણ કરાવનાર + સાદશ્યતાજ્ઞાનથી નિર્ગુણતુલ્યતાનું જ્ઞાન થતાં શુભ સંક૯પ થતું નથી. કારણકે નિર્ગુણતુલ્યતાનું જ્ઞાન ગુણસંક૯૫માં પ્રતિબંધક (વિરોધી) છે. [૧૮૩]
ननु कूटलिङ्गेऽपि येन न दोषः प्रतिसंहितस्तं प्रत्यध्यात्मशोधकत्वात् तत् सर्वेषां स्वरूपेण वन्दनीयमस्त्वित्यत आह- मुद्धस्स जइ वि कासइ, लिंगाउ सई हविज्ज सुमुणीणं ।
तह वि इमं ण पमाणं, विसेसदंसीण जं भणियं ॥१८४॥ 'मुद्धस्स'त्ति । 'मुग्धस्य' विशेषादर्शिनो धर्माभिमुखस्य कस्यचित् 'लिङ्गात्' द्रव्यलिङ्गदर्शनात् स्मृतिः सुमुनीनां भवेद् एतादृशलिङ्गधारिणो जैनाः साधवः संसारतारका इति, तथाऽप्येतल्लिङ्ग विशेषदर्शिनां न प्रमाणम् । यद् भणितमावश्यके ॥१८४॥
જીષ્ઠા લિંગમાં પણ જેણે દોષ જાણ્યો નથી, તેને આશ્રયીને લિંગ આત્મશુદ્ધિ કરનાર હોવાથી તે સ્વરૂપથી લિંગ બધાને વંદનીય છે. વાદીના આ કથનને ઉત્તર આપે છે;
સુ અને કુના ભેદને ન જેનાર ધર્માભિમુખ કોઈ જીવને દ્રવ્ય લિંગના દર્શનથી સમુનિઓનું સ્મરણ ભલે થાય આવો વેષ ધારણ કરનારા જૈન સાધુઓ સંસારતારક છે એમ ભલે સમજે, તે પણ સુ અને કુને ભેદ જનારને લિંગ પ્રમાણ નથી, કારણકે * આવશ્યકમાં (નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૮૪]
જ ઉપસ્થિત એટલે સ્મૃતિમાં આવેલ. આથી ઉપસ્થાપિત એટલે સ્મૃતિમાં લાવેલ.
+ પાર્શ્વ સ્થાદિને જોઈને આ સાધુજાતિના છે એમ સાદશ્યનું=સમાનતાનું જ્ઞાન થાય. આ જ્ઞાન એક તરક ગણી તરીકે સાધુઓનું સ્મરણ કરાવે છે, તે બીજી તરફ પાર્શ્વસ્થાદિની નિર્ગુણતુલ્યતાન જ્ઞાન કરાવે છે.
* વંદન અધ્યયન ગા, ૧૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org