________________
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કઈ અન્યની ક્રિયાથી અન્યને ફળ મળે એવું બને જ નહિ. પ્રશ્ન-(વાદી પૂછે છે કે) તે પછી પ્રતિમાનું પ્રયોજન શું છે ? ઉત્તર-(પ્રતિવાદી કહે છે કે, પ્રતિમા માનસિક શુદ્ધિમાં કારણ છે, કારણકે માનસિક વિશુદ્ધિ પ્રતિમા દ્વારા થાય છે એ દેખાય છે, એ અનુભવ થાય છે. [૧૭]. . एवं व्यवस्थिते सत्याह पूर्वपक्षी--
लिंगं वि पुज्जमेवं, मुणिगुणसंकप्पकारणत्तेणं ।
णेवं विवज्जयप्पा, जं सो सावज्जकम्मजुए ॥१७॥ 'लिंगं वित्ति । लिङ्गमपि पूज्यम् ‘एवं' मनःशुद्धिमात्रस्य फलहेतुत्वे स्यात् , मुनिगुणसङ्कल्पकारणत्वेन दृष्टो हि लिङ्गदर्शनादपि मुनिगुणानां सङ्कल्प इति, तदेतत् समाधातुमाह-नैव यदुक्तं प्राग् भवता 'यत्' यस्मात्स कूटलिने 'सावद्यकर्मयुक्ते' मुनिगुणसङ्कल्पो विपर्ययात्मा, अतद्वति तदवगाहित्वात् ॥१७५||
આ પ્રમાણે નિર્ણય થતાં વાદી પ્રશ્ન કરે છે:
જે માત્ર માનસિક શુદ્ધિ ફલમાં કારણ હોય તે લિંગ પણ પૂજ્ય છે, કારણકે લિંગ મુનિગણના સંકલ્પનું કારણ છે, લિંગદર્શનથી પણ મુનિમાં ગુણોનો સંકલ્પ થાય છે એ પણ એવું જ છે. હવે વાદીની આ દલીલનું સમાધાન કરતા પ્રતિવાદી કહે છે કે–તમારું કથન બરાબર નથી. કારણકે સાવઘક્રિયાથી યુક્ત જુઠ્ઠા લિંગથી તે મુનિગણને સંક૯૫ ભ્રમરૂપ છે. જેમાં જે નથી તેમાં તે બુદ્ધિ થાય નહિ, છતાં થાય તે તે ભ્રમ છે જ. [૧૭૫]. प्रतिमास्वाक्षेपनिरासमाह
णिरवज्जकम्मजणियाऽणहसंकप्पं विणा ण य ण पुण्णं ।
तित्थयरगुणारोवा, मुहसंकप्पस्स संभवओ ॥१७६॥ 'णिरवज'त्ति । निरवद्यकर्मजनितो योऽनघः-शुभः सङ्कल्पस्तं विना न च पुण्य प्रतिमास्वपि वन्द्यमानास्वितिशेषः, न इत्यपि न वाच्यमित्यर्थः, तीर्थकरगुणाध्यारोपात् प्रतिमासु शुभसङ्कल्पस्य सम्भवात् विपर्ययस्याप्युद्देश्यगुणविषयत्वेन शुभत्वादिति भावः ॥१७६।। વાદીને પ્રતિમા સંબધી આક્ષેપ અને પ્રતિવાદીએ કરેલું તેનું ખંડના
પ્રતિમાને વંદન કરવા છતાં નિરવઘક્રિયાથી ઉત્પન્ન થનારા શુભ સંકલ્પના અભાવે પુણ્ય નહિ થાય” એમ વાદીએ કહેવું નહિ. (અર્થાત્ વાદી નિરવદ્ય ક્રિયા હોય તે શુભ સંક૯૫ થાય એ મત સ્વીકારીને કહે છે કે “પ્રતિમામાં નિરવદ્ય ક્રિયા નથી, માટે શુભસંક૯૫ નહિ થાય અને શુભસંક૯૫ના અભાવે પુણ્યબંધ પણ નહિ થાય. પણ તે બરાબર નથી.) કારણ કે નિરવક્રિયાના અભાવે પણ પ્રતિમામાં તીર્થકરના ગુણેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org