________________
૨૩૬ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभाषानुवादयुते અથવા તે ગાથાને ભાવાર્થ આ પ્રમાણે પણ છે-લિંગમાં પાર્થસ્થાતિની સ્થાપના ઈષ્ટ (માન્ય) નથી, કારણકે પાસત્યાદિમાં સાવરક્રિયા છે. લિંગમાં સંબદ્ધ તે ક્રિયા અશુભ વિકલ્પોનું નિમિત્ત છે. એમ સાવઘક્રિયાથી યુક્તનું અશુભ વિકલ્પવા કરાતું લિંગઅવંવ છે. પ્રતિમા સાવદ્યકિયાથી રહિત હોવાથી અશુભ વિકલ્પથી રહિત કરાતી જિનપ્રતિમા વંદનીય છે જ. એમ તમારા દષ્ટાન્તમાં વિષમતા છે. [૧૭] મત્રા –
सुद्धकिरियाणिमित्ता, अह सिद्धी नणु हवेज्ज जीवाणं ।
पडिमासु वि तयभावा, तो ण हवे सा जो भणि ॥१७॥ 'सुद्ध'त्ति । ननु यद्येवमशुभक्रियाजनिताऽशुभसङकल्पविषयत्वाल्लिङ्गस्यावन्दनीयत्वं तद्वन्दनस्य पापफलत्वात् , विपर्ययाच्च प्रतिमानां वन्दनीयत्वं व्यवस्थितं तदा शुद्धक्रियानिमित्ता जीवानां नमस्कर्तृणां 'सिद्धिः' पुण्यनिष्पत्तिर्भवेदिति प्रतिमास्वपि तदभावात्' , शुद्धक्रियाऽभावात्पुण्यसिद्धिर्न भवेदिति तासामप्यवन्दनीयत्वं प्रसक्तम् । न खलु पापानिष्पत्तिमात्रार्थ वन्दने प्रवृत्तिः प्रेक्षावताम् , तुल्यायव्ययत्वात् , किन्तु पुण्यनिष्पत्तयेऽपि, सा चात्रापि प्रतिमागतशुद्धक्रियाभावे दुर्घटेति । यतो भणितमावश्यके ॥१७१।।
પુનઃ વાદી કહે છે -
તમારા કથન પ્રમાણે જે અશુભકિયાથી ઉત્પન્ન કરાયેલું લિંગ અશુભસંકલ્પવાળું હોવાથી અવંદનીય છે, કારણકે એવા લિંગવંદનનું ફળ પાપ છે અને તેથી ઉલટું પ્રતિમા (અશુભક્રિયા રહિત હવાથી) વંદનીય છે.” એમ સિદ્ધ થયું. આને અર્થ તે એ થયે કે વંદન કરનાર ને વંદનીયમાં રહેલી શુદ્ધ ક્રિયાના કારણે પુણ્યની સિદ્ધિ થાય. આથી પ્રતિમામાં પણ શુદ્ધ ક્રિયાને અભાવ હોવાથી પૂજકને પુણ્યની સિદ્ધિ ન થાય, માટે પ્રતિમા પણ અવંદનીય છે, એમ સિદ્ધ થયું. કારણ કે સમજપૂર્વક પ્રવૃત્તિ કરનારની પ્રવૃત્તિમાં કેવળ “પાપ ન લાગે એટલે જ ઉદ્દેશ નથી હોતે, પણ પુણ્યની પ્રાપ્તિને પણ ઉદ્દેશ હોય છે. તે પુણ્યપ્રાપ્તિ તે તમે કહ્યું તેમ પ્રતિમામાં શુદ્ધ ક્રિયા નહિ હોવાથી વંદન કરનારને થશે નહિ. કારણકે આવશ્યકમાં (વંદનાવશ્યક ગા. ૧૧૩૩માં), આ પ્રમાણે (૩નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૭૧]
जह सावज्जा किरिया, णत्थि य पडिमासु एवमियरा वि ।
तयभावे णस्थि फलं, अह होइ अहेउअं होइ ॥१७२॥
'जह'त्ति । यथा 'सावद्या क्रिया' सपापा क्रिया 'नास्त्येव' न विद्यत एव प्रतिमासु ___ एवं 'इतरापि' निरवद्यापि नास्त्येव, ततश्च 'तदभावे' निरवद्यक्रियाऽभावे नास्ति 'फलं'
જ સ્થાયમાં જે ક્રિયા હેય તે તેની સ્થાપનામાં પણ સંબદ્ધ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org