________________
११६ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते - 'ज'ति । 'यत्' यस्मात् 'लाभादिनिमित्त' लाभः-सुखप्राप्तिः, आदिना कीर्तिपूजादिपरिग्रहस्तन्निमित्तम् , 'असंयताः' अपेर्गम्यमानत्वादसंयता अपि संयतवच्चेष्टन्ते आलयविहारादौ, उदायिनृपमारकादिवत् ; अतो बहुशः सहचरितोऽपि सुविहितभावो हेतुर्न वन्दनीयतागमकः, लाभादिनिमित्तं चेष्टमाने व्यभिचारात् ; न खलु शतशः सहचरितमपि पार्थिवत्त्वं लोहलेख्यत्वगमकम् , हीरकादौ व्यभिचारादिति । किश्च 'यतमाना अपि' सुविहिता अपि 'कारणवशतः' ज्ञानादिपुष्टालम्बनपारतन्त्र्यात् 'अयतोपमाः' असंयतवन्मूलोत्तरगुणप्रतिसेविनो भवन्ति, ततः सर्वत्र सुविहितत्वावगमाय न बाह्यकरणं प्रभवतीति ।।१३८॥
આ સાંભળીને વાદી પિતાની વાતનું સમર્થન કરતાં કહે છે કે–સુખપ્રાપ્તિ, કીર્તિ, પૂજા વગેરે મેળવવા માટે અસંય પણ વસતિ, વિહાર વગેરેમાં સંયતના જેવું વર્તન કરે છે. આ વિષયમાં ઊદાયીરાજાને મારનાર વિનયરત્ન વગેરેનાં દષ્ટાન પણ છે. આથી બહુવાર સુવિહિતેની સાથે રહેવા છતાં સુવિહિતભાવ વંદનીયતાને બેધક (હેતુ) બનતું નથી. કારણ કે સુખપ્રાપ્તિ, યશ, વગેરે મેળવવા માટે (સંયતની જેમ) પ્રવૃત્તિ કરનારમાં વ્યભિચાર છે.
જેમકે સેંકડે વાર લેહલેખ્યત્વની સાથે રહેલું પણ પૃથ્વીત્વ લોહલખ્યત્વનું બેધક નથી. डी। परेमा त यलिया२ छे. (म "पृथ्वी बोथी मो शय छे, छेa શકાય છે,” એવું સેંકડો વાર બને છે. પણ તેથી એ નિયમ ન બાંધી શકાય કે જે જે પૃથ્વી હોય તેને તેને લોખંડથી ખેાદી શકાય! કારણ કે હીરે પણ એક પૃથ્વી જ છે, છતાં તે લેખંડથી કાપી–છેદી શકાતું નથી, તે રીતે) સુવિહિતે પણ જ્ઞાનાદિ પુષ્ટ આલંબનની પરાધીનતાથી અસંયતની જેમ મૂલગુણ–ઉત્તરગુણેમાં દોષને સેવે છે. આ રીતે દરેકની બાહ્ય ક્રિયા સુવિહિતપણાને જણાવવા સમર્થ નથી બનતી. [૧૩૮].
ननु लाभादिनिमित्तं संयतानामसंयतवच्चेष्टमानानां सुविहितत्वेऽपि बाह्यकरणाभावे न दोषः, लिङ्गं विनापि लिगिनः सद्भावात् , धूमं विनायग्नेस्तप्तायापिण्डे दर्शनात् । लाभादिनिमित्तं संयतवच्चेष्टमानेष्वसंयतेषु च न व्यभिचारः, मातृस्थानापूर्वकत्वस्य विशेषस्य दानादित्याक्षेपे सत्याह
माइट्ठाणापुव्वं, जइ गमगं बज्झकरण मिटुं भे ।
तो तं पि हु वत्तव्यं, केण पयारेण णायव्वं ॥१३९॥ 'माइट्ठाणापुव्व'ति । 'मातृस्थानापूर्व' कुटिल नावानादृतं बाह्यकरणं यदि 'भे' भवतां गमकमिष्ट' तदा वक्तव्यं तदपि मातृस्थानापूर्वकत्वं .न प्रकारेण ज्ञातव्यम् ?, तदपि परभावरूपं दुर्लक्ष्यमेव छद्मस्थानामिति ॥१३९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org