________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ {fu આ દલીલનું પ્રતિવાદી સમાધાન કરે છે કે લાભાદિ નિમિત્તે અસંયતની જેમ વર્તતા પણ સતેમાં સુવિહિતપણું હોવા છતાં બાહ્ય ક્રિયા ન પણ હોય તે દોષ નથી. કારણ કે *લિંગ વિના પણ લિંગી હોઈ શકે છે, ધૂમ વિના પણ તસલાહપિંડ વગેરેમાં અગ્નિ હોય છે. અહીં “માયા રહિત સદાચારવાળા” એવું વાકય બનાવીએ, અર્થાત “માયાવિના' એટલું વધારીએ તો લાભાદિ કારણે સંયતની જેમ વર્તતા અસંયતેમાં વ્યભિચાર દોષ નહિ રહે. પ્રતિવાદીના આ સમાધાનને સાંભળીને પુનઃ વાદી પ્રશ્ન કરે છે –
જે માયા વિના કરેલી અસદ્દ પણ બાહ્ય ક્રિયા સુવિહિતભાવની બેધક છે, એમ આપનું કથન છે, તે તમારે એ પણ કહેવું પડશે કે “આ બાહ્યક્રિયા માયા વિનાની છે. એ કેવી રીતે જાણવું ? કારણ કે તે પણ ક્રિયા કરનારના આંતરિક ભાવ રૂપ હેવાથી છદ્રસ્થાને જાણવું દુષ્કર છે. [૧૩] इत्थमाक्षेपे प्रबलीकृते सति समाधानमाह
भन्नइ तं मुविसुद्ध, पुणो पुणो दंसणाइणा णेयं ।
एवं विवज्जए वि हु, लग्गो सुद्धो असढभावा ॥१४०॥ મમ'ત્તિ ! “મા” બત્રોત્તર રીતે “ત' વણાઇ સુવિશુદ્ધ માથાના પૂર્વ પુનઃ पुनदर्शनं-यद्रात्रौ दिवा वा तथैव प्रवृत्तेस्तदादिना बहुलोभेऽप्यपरावृत्त्यादेः परिग्रहः, ज्ञेयं न खलु लोभादिनाऽपराभूतः सर्वथा विरक्तात्मा सदाऽप्रमत्तो मुधाऽऽत्मानमायासयति आत्मनि तथादर्शनादिति । एवं पुनः पुनदर्शनादिना परीक्षायां क्रियमाणायां विपर्ययेऽपि सुप्रयुक्तदम्भापरिज्ञानेनासुधिहिते सुविहितत्वभ्रमेऽपि 'लग्नः' वन्दनप्रवृत्तः शुद्धोऽशठभावात् , विपर्ययनिरासानुकूलविचाररूपयतनापरिणामात् ॥१४०॥
વાદીએ ઉપર પ્રમાણે પ્રબળ આક્ષેપ કર્યો, તેથી પ્રતિવાદી તેનું સમાધાન કરવા કહે છે –
| માયારહિત સુવિશુદ્ધ ક્રિયા તેના દર્શન વગેરેથી જાણી શકાય છે, જેમકે રાત્રે કે દિવસે પુનઃ પુનઃ જેવું, કે તે તે જ પ્રમાણે અસદ પ્રવૃત્તિ કરે છે કે શુદ્ધ કરે છે? વગેરે શબ્દથી આ રીતે પણ જેવું કે તે પ્રલોભન આદિથી પરાભવ પામે છે કે નહિ ? અર્થાત્ પ્રલેભન વગેરેથી વશ થઈ અસદ ક્રિયા કરે છે કે નહિ? જે એ રીતે પરીક્ષામાં તે વિરાગી (શુદ્ધકિયાને રાગી) છે એમ જણાય, તે જાણવું કે માયાવી નથી. કારણ કે સતત અપ્રમત્ત જીવ આત્માને ફગટ કષ્ટ ન કરાવે. (અર્થપત્તિથી એ સિદ્ધ થયું કે દંભી વિના કારણે આત્માને કષ્ટ કરાવે છે. પણ આનામાં આવું નથી દેખાતું માટે તે દંભી
* લિંગ એટલે જેનાથી અન્ય વસ્તુનું જ્ઞાન થાય, જે અન્ય વસ્તુનું જ્ઞાન કરાવે તે હેતુ. લિંગી એટલે હેતુ દ્વારા જે પદાર્થનું જ્ઞાન થાય તે પદાર્થ (3ય વસ્તુ). જેમકે ધૂમ લિંગ છે, અને અગ્નિ લિંગી છે. ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે માટે ધૂમ હેતુ=લિંગ છે અને અગ્નિ લિંગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org