________________
१३२ ]
__ [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते इत्थं च नमस्कर्तव्यतायां स्थापनातोऽपि प्रत्यासन्नतरतया प्रधानं द्रव्यरूपं लिङ्गम् , तच्च भावसंबद्ध स्यात् ; प्रकृते तु पार्श्वस्थादिलिङ्गे पक्षीकृते भावासंबद्धेन द्रव्यत्वस्यैव पारमार्थिकस्याभावादप्रधानत्वस्यैव पर्यवसाने स्थापनावन्न मनःशुद्धिहेतुत्वं नमस्कर्तव्यत्वं वेति, 'असाधूनामपि लिङ्गं नमस्कर्त्तव्यम् , मनःशुद्धिहेतुत्वात् , जिनप्रतिमावत्' इत्यत्र दृष्टान्तवैषम्यमित्यभिप्रायवानाह
जिणपडिमासु जिणाणं, अज्झप्पं ठवणओ व आरोवा ।
लिंगम्मि उ दव्वत्ता, इय दिटुंतस्स वेहम्मं ॥१६५॥ - 'जिणपडिमासुत्ति । जिनप्रतिमासु जिनानामध्यात्म स्थापनातो वा-इयं जिनानां मूर्तिः प्रतिष्ठापितेत्येवम् , आरोपाद्वा भगवद्गुणानां 'भगवानेवायं प्रशमरसनिमग्नलोचनः प्रसन्नवदनः स्निग्धकान्तिः सुरासुरनरनिकरपूजितः' इत्येवं भवति । लिङ्गे तु द्रव्यत्वाद् भावसाधूनां सम्बन्ध्येतदित्येवमध्यात्मं भवति द्रव्यत्वप्रत्यासत्तिद्वारा भावाध्यारोपाद्वैत्यपि बोध्यम् , तच्च प्रकृते पक्षीकृते लिङ्गे नास्तीति दृष्टान्तस्य वैधय॑म् । न हि प्रतिमावत् पार्श्वस्थादिलिङ्ग भावसम्बन्धेनाध्यात्मशोधकमीक्षामह इति ॥१६५॥ - હવે વાદીએ અસાધુઓનું લિંગ પણ જિનપ્રતિમાની જેમ મનઃશુદ્ધિનું કારણ હેવાથી વંદનીય છે? એમ જણાવીને જિનપ્રતિમાને દષ્ટાન્ત રૂપે જણાવી તે દૃષ્ટાતમાં વિષમતા છે, અર્થાત દૃાન્ત ઘટતું નથી, એ વાત સમજાવે છે -
જિનપ્રતિમામાં સ્થાપનાથી કે જિનગુણના આરેપથી “આ જિન છે એવી બુદ્ધિ પ્રગટે છે. જેમકે સ્થાપિત (પ્રતિષ્ઠિત) કરેલી પ્રતિમામાં આ પ્રતિષ્ઠા કરાયેલી જિનની મૂતિ છે, એવી જિનબુદ્ધિ થાય છે, અથવા “આ પ્રશમરસ મગ્ન ચક્ષુવાળા, પ્રસન્ન વદનવાળા, સ્નિગ્ધકાન્તિવાળા, અને સુરાસુર નરના સમુદાયથી પૂજાયેલા ભગવાન છે એમ તે તે ગુણોના આરોપથી પ્રતિમામાં જિનબુદ્ધિ પ્રગટે છે.
લિંગમાં જે દ્રવ્યત્વ હોય તે દ્રવ્યત્વના સંબંધથી, અથવા તે ભાવને આરોપ કરવાથી “આ લિંગ ભાવસાધુનું છે' એવી બુદ્ધિ થાય છે. પણ પાર્થસ્થાદિના લિંગમાં દ્રવ્યત્વ જ ઘટતું નથી. (કારણ કે ભાવને અભાવ છે.) એ રીતે પ્રતિમાનું દષ્ટાન જણાવ્યું તેમાં સમાનતા નથી. પ્રતિમાની જેમ પાસત્યાદિનું લિંગ ભાવસંબંધથી (AINE मा५४थी) मामानी (मननी) शुद्धि ४२ छ मे अभे नेता नथी. [१९५]
ननु प्रतिमायां यथा तीर्थकरगुणानामसतामारोपोऽध्यात्मशोधकस्तथा लिङ्गेऽप्यसता साधुगुणानामारोपस्तादृशः सुलभ एवेत्यत आह
दव्यत्ताभावम्मि य, णिरंतरं दव्वभावणाजणिओ ।
तत्थ गुणज्झारोवो, किलेसमूलं विवज्जासो ॥१६६।। 'दव्वत्ताभावम्मि यत्ति । द्रव्यत्वाभावे च निरन्तरं द्रव्यभावनयोत्कर्षदशायां द्रव्यत्वप्रत्यासत्तिप्रमोघे भाव्यमान या वद्रव्यथोरभेदपर्यवसितया जनितः 'तत्र' पार्श्वस्थादिलिङ्गे गुणा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org