________________
૨૨૯ ]
[ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
તથા લાકવ્યવહારમાં, સમસ્ત દાનિકાના સિદ્ધાન્તમાં અને રાજનીતિશાસ્ત્રમાં પણ અકાર્ય કરનાર ચાર વગરેને “ અસંભાષણ, સળી, ત્યાગ વગેરે દડ કરાતા જોવામાં આવે છે, અને ભયકર પણ અપરાધીઓને તેના અપરાધ પ્રમાણે અપાતા દંડથી વશ કરી શકાય છે. માટે અહીં પણ મૂળગુણુ આદિમાં અપરાધ કરનારાઓને વનત્યાગ’ વગેરે દડ કરાય છે. આ વદન યાગ વગેરેનું વિધાન વંદનાદિનું કાઇ કારણ ન હાય ત્યારે સમજવુ'. કારણે તે વચનનમસ્કાર વગેરે ઉપર્યુક્ત ક્રમથી યતના પણ કરવીજ જોઈએ. [૧૫૩]
आह च
या कणावा, तह चेट्ठह जह ण होइ से मन्नू ।
परसति जतो अवायं, तदभावे दूरओ वज्जे ॥ १५४ ॥ ‘વાયા’ત્તિ । ચતઃ પાર્શ્વધારે સત્તાશાત્ તિમવિધીયમાને ‘પાચ સંયમविराधनादिकं पश्यति तं प्रति 'वाचा' मधुरसंभाषणादिना 'कर्मणा' शिरः प्रणामादिक्रियया तथा चेष्टते यथा तस्य ' मन्युः' स्वल्पमप्यप्रीतिकं न भवति । अथावन्दनेऽपि संयमोपघातादिरपायो न भवति ततस्तस्यापायस्याभावे दूरतस्तं सुखशीलजनं वर्जयेत् एष विषयविभागः कृतिकर्मकरणाकरणयोरिति भावः ॥ १५४॥
"
એ યતનાને જ કહે છે :--
વદન ન કરવાથી જે પાર્શ્વ સ્થાદિથી સાધુઓને સયવિરાધના વગેરે નુકસાન થવાના સભવ જણાય તેની સાથે ‘મધુરવાર્તાલાપ' વગેરે વાણીથી અને મસ્તકથી પ્રણામ વગેરે ક્રિયાથી પણ તે રીતે વર્તવું કે તેને જરા પણુ અપ્રીતિ આઢિ ન થાય. જો તેને વંદન ન કરવા છતાં તે સાધુના સંયમના ઉપઘાત (પરાભવ-નાશ) નહિ કરે, એમ જણાય તેા તે શીતલનહારીના દૂરથી જ ત્યાગ કરે (વંદન ન કરે). એમ વંદન કરવામાં અને નહિ કરવામાં આ વિષયવિભાગ (=વિવેક) છે. [૧૫૪]
अथ तेषां कारणप्राप्तवन्दनाऽकरणे दोषमुपदर्शयति
या अकुर्व्वतो, जहाहिं अरिदेसिए मग्गे ।
ण हव पवयणभत्ती, अभत्तिमतादओ दोसा ॥ १५५ ॥
ITT
'एयाई 'ति । 'एतानि' वाग्नमस्कारादीनि पावस्थादीनां 'यथाहं' यथायोग्यं अर्हद्देशिते मार्गे स्थितः सन् कषायोत्कटतया यो न करोति तेन प्रवचने भक्तिः कृता न भवति, किन्त्वक्तिमत्वादयो दोषाः, प्राकृत शैल्या भक्त्यादय इत्यपरे, तत्राभक्तिः आज्ञाभंङ्गात्, आदिना स्वार्थभ्रंशाभ्याख्यानबन्धनादिप्राप्तिपरिग्रहः || १५५||
* અસ ભાષણ એટલે તેની સાથે ખેાલવાનું બંધ, સળી એટલે સળી (સળિયા) વગેરેથી માર મારવા. ત્યાગ એટલે ન્યાતબહાર કે દેશબહાર કરવેા વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org