________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ १२७ હવે પાસત્યાદિને વંદનનું કારણ ઉત્પન્ન થવા છતાં વંદન ન કરે તે શો દોષ થાય ते ४ छे:
અરિહંત ભગવંતે બતાવેલા માર્ગમાં રહેલો જે સાધુ પ્રબળ કષાયના કારણે પાર્થ સ્થાદિને કારણે પણ વચનનમસ્કાર વગેરે યથાયોગ્ય વ્યવહાર કરતા નથી, તે પ્રવચનની ભક્તિ કરતેં નથી, કિંતુ તે અભક્તિ (=પ્રવચનની અપભ્રાજના) વગેરે દેશે સેવે છે. આજ્ઞાભંગથી અભક્તિ થાય. ઉપરાંત વગેરે શબ્દથી સ્વાર્થનાશ, અભ્યાખ્યાન, અને બંધન વગેરે દેશની પણ પ્રાપ્તિ સમજવી. [૧૫] कानि पुनस्तेषां वन्दने कारणानि ? इत्याह
परिवार परिस पुरिसं, खित्तं कालं च आगमं गाउं ।
कारणजाए जाए, जहारिहं जस्स जं जोग्गं ॥१५६॥ .. 'परिवार'त्ति परिवार पर्षदं पुरुष क्षेत्रं कालं चागम ज्ञात्वा, तथा कारणानि-कुलगणा। दिप्रयोजनानि तेषां जातः-प्रकारः कारणजातं तत्र 'जाते' उत्पन्ने सति 'यथार्ह' यस्य पुरुषस्य यद् वाचिकं कायिकं वा वन्दनमनुकूलं तस्य तत् कर्त्तव्यम् ॥१५६॥
હવે પાસસ્થાદિને વંદન કયા કારણે કરવું તે કહે છે
તેને પરિવાર, પર્ષદા, પુરુષ, ક્ષેત્ર, કાળ, અને આગમને જાણીને તથા કુલ–ગણુ ' વગેરેનું તે તે પ્રયોજન ઉત્પન્ન થતાં તે સંયમમાં સહાયક થશે એમ જાણીને જેને વાચિક કે કાયિક જે જે વંદન કરવા યોગ્ય હોય તેને તે તે વંદન કરવું. [૧૫] अथ परिवारादीनि पदानि व्याचष्टे
परिवारो से सुविहिओ, परिसगओ साहए स वेरग्गं । माणी दारुणभावो, णिसंसपुरिसाधमो पुरिसो ॥१५७॥ लोगपगओ निवे वा, अहवण रायादिदिक्खिओ हुज्जा ।
खित्तं विहमाइ अभाविधं च कालो य अणुगालो ॥१५८॥ 'परिवारो'त्ति । 'लोगपगओ'त्ति । 'से' तस्य पार्श्वस्थादेर्यः परिवारः सः 'सुविहितः' विहितानुष्ठानयुक्तो वर्तते । पर्षदि गतो वा-सभायामुपविष्टः 'वैराग्यं' वैराग्यजनकमुपदेश कथयति येन प्रभूताः प्राणिनः संसारविरक्तचेतसः संजायन्ते । अन्यत्र तु परिवारस्थाने पर्यायो गृह्यते, ब्रह्मचर्यपर्यायो येन प्रभूतकालमनुभूत इत्यर्थः, पर्षच्च विनीता तत्प्रतिबद्धा साधुसंहतिगृह्यते । तथा कश्चित्पावस्थादिः स्वभावादेव 'मानी' साहङ्कारः, तथा 'दारुणभावः' रौद्राध्यवसायः, नृशंसो नाम-क्रूरकर्मा अवन्द्यमानो वधबन्धादिकं कारयतीत्यर्थः, अत एव पुरुषाणां मध्येऽधम एतादृशः पुरुष इह गृह्यते ॥१५७।। यद्वा 'लोकप्रकृतः' बहुलोकसम्मतो नृपप्रकृतो वा-धर्मकथादिलब्धिसंपन्नतया राज्ञो बहुमतः । 'अहवण'त्ति अथवा राजादिदीक्षितो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org