________________
सुलतत्वविनिश्चये तृतीयोल्लासः ] (૬-૭) પુરુષની તેવી વિશેષતા જાણીને તે તેના ઉપાશ્રયમાં પણ જાય, થેભનંદન ४२, 3 संपूर्ण न ५५ ४२. [१५१] ___ अथ किमर्थ प्रथमतो वाचैव नमस्कारः क्रियते ? कारणाभावे वा किमिति मूलत पव कृतिकर्म न क्रियते ? इत्याशङ्कयाह
जइ णाम सइओ मि त्ति वज्जिओ वावि परिहरइ कज्जं ।
इति वि हु सुहसीलजणो, परिहज्जो अणुमती मा सा ॥१५२॥ 'जइ नाम'त्ति । यदि नाम कश्चित्पावस्थादिर्वागूनमस्कारमात्रकरणे अहो ! 'सूचितः तिरस्कृतोऽहममुना भङ्गयन्तरेणेति सर्वथा कृतिकर्माकरणेन वा 'वर्जितः' परित्यक्तोऽहममीभिरिति पराभवं मन्यमानः सुखशीलविहारितां परिहरति 'इत्यपि' एवंविधमपि कारणमवलम्ब्य परिहार्यः कृतिकर्मणि सुखशीलजनः' न केवलं पूर्वोक्तं दोषजालमाश्रित्येत्यपि शब्दार्थः । अपि च तस्य कृतिकर्मणि विधीयमाने तदीयसावधक्रियाया अप्यनुमतिः कृता भवतीत्यतः सा मा भूदिति बुद्धयाऽपि न वन्दनीयोऽसौ ॥१५२॥
પ્રથમ વાણીથી જ નમસ્કાર કેમ? અથવા કારણ ન હોય તે પણ પ્રથમથી જ ..न भन ३ये प्रश्न उत्त२ माथे :
પ્રથમ માત્ર વાચિક નમસ્કાર કરવાથી કેઈ પાર્થસ્થાદિ એવું સમજે કે “આ રીતે વંદન કરીને તત્ત્વથી તે મારો તિરસ્કાર કર્યો છે, અથવા પૂર્ણ વન્દન નહિ કરવાથી તેઓએ મારો ત્યાગ કર્યો (મને અસાધુ માન્ય) છે.” એમ પિતાનો પરાભવ સમજીને કઈ શીતલવિહારનો ત્યાગ પણ કરે. (સુવિહિત બની જાય.) આવા પણ કારણથી શીતલ વિહારીને વંદન નહિ કરવું. પ્રશ્ન-ઉપર “આવા પણ કારણથી” કહ્યું, તેમાં પણ શબ્દને શે અર્થ છે? ઉત્તર-પૂર્વે કહેલા દેના કારણે જ નહિ, પણ તે ઉપરાંત આ રીતે કઈ શિથિલાચારને ત્યાગ કરે એ કારણે પણ વંદન ન કરવું, એ અર્થ છે.
વળી તેને વન્દન કરવાથી તેની સાવદ્રક્રિયાની અનુમોદના થાય, માટે તેવી અનુમદનાથી બચવા માટે પણ એવાને વન્દન ન કરવું જોઈએ. [૧૫૨] किश्च
लोए वेदे समए, दिट्ठो दंडो अकज्जकारीणं ।
दम्मति दारुणा वि हु, दंडेण जहावराहेण ॥१५३॥ 'लोए'त्ति । 'लोके' लोकाचारे 'वेदे' समस्तदर्शनिनां सिद्धान्ते 'समये' राजनीतिशास्त्रे 'अकार्यकारिणां' चौरादीनां 'दण्डः' असंभाष्यताशलाकानि!हणादिलक्षणः प्रयुज्यमानो दृष्टः, यतः 'दारुणा अपि' रौद्रा अपि ते 'यथापराधेन' अपराधानुरूपेण दण्डेन दीयमानेन 'दम्यन्ते' वशीक्रियन्ते, अत इहापि मूलगुणाद्यपराधकारिणां कृतिकर्मवर्जनादिको दण्डः प्रयुज्यते । एतच्च कारणाभावदशायाम् , कारणे तु वागनमस्कारादिक्रमयतना कर्तव्यैव ॥१५३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org