________________
ઢ૮ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादाने ऽसौ शैलकाचार्यादिवत् , एवंविधः पुरुष इह प्रतिपत्तव्यः । क्षेत्रं नाम-विहादिकमभावितं वा, विहं-कान्तारमादिशब्दात्प्रत्यनीकाद्युपद्रवयुक्तम् , तत्र वर्तमानानां साधूनामसावुपाई करोति, अभावितं नाम संविग्नसाधुविषयश्रद्धाविकलं पावस्थादिभावितमित्यर्थः, तत्र तेषामनुवृत्तिविदधानः स्थातव्यम् , कालश्च 'अणुगालो' दुष्काल उच्यते, तत्र साधूनां वर्त्तापन करोति । एवं परिवारादीनि कारणानि विज्ञाय कृतिकर्म विधेयम् ॥१५८॥
હવે તે પરિવાર વગેરેનું વિશેષ વર્ણન કરે છે :
પરિવાર પાસસ્થાદિને પરિવાર સુવિહિત હોય-વિહિત ક્રિયાને પાલક હોય, અથવા (વ્યાખ્યાન) સભામાં બૈરાગ્યજનક ઉપદેશ આપે જેથી ઘણું લોકે સંસારથી વિરક્ત બને તે હોય, એમ વિશિષ્ટ પરિવારવાળા હોય. અન્યત્ર પરિવારને બદલે પર્યાય શબ્દ કહ્યો છે. પર્યાય શબ્દને જેણે ઘણા કાળ સુધી બ્રહ્મચર્યન (સંયમન) પર્યાય પાળ્યો હોય એવો અર્થ છે. (૨) પર્ષદો-તેની પર્ષદા વિનીત હોય, અહીં પર્વદા એટલે તેની નિશ્રામાં વર્તતે સાધુસમૂહ સમજવું. (૩) પુરુષ - કેઈ પાર્થસ્થાદિ સ્વભાવે માની કે રૌદ્ર પરિણામી હોય, તેથી ક્રર કાર્ય પણ કરનાર હોય, અથવું વંદનાદિ નહિ કરનારને વધ-બંધનાદિ કરાવે તે હેય. એમ પુરુષથી અધમ પ્રકૃતિવાળ સમજ. [૧૧૭]
અથવા તે ઘણું લોકોને સંમત (માન્ય) હોય, અથવા ધર્મકથાદિની લબ્ધિવાળો હોય, તેથી ત્યાંના રાજાને માનીત હોય, અથવા શ્રી શિલક સૂરિ વગેરેની જેમ તે પૂર્વાવસ્થામાં રાજા વગેરે હોય, અને તેણે દીક્ષા લીધી હોય તેવો પ્રભાવક પુરુષ સમજ. (૪) ક્ષેત્ર - જંગલ હેય, શત્રુ આદિના ઉપદ્રવ વાળું હોય, તે ત્યાં રહેલા સાધુઓને તે મદદ (સહાય) કરે, અથવા ક્ષેત્ર સાધુઓથી અભાવિત અને પાર્થસ્થાદિથી ભાવિત (પરિચિત) હોવાથી સંવેગી સાધુઓ પ્રત્યે અશ્રદ્ધાળુ હોય, આવા ક્ષેત્રમાં ત્યાં રહેલા પાસત્યાદિની ઈચ્છાને અનુસરવું જોઈએ. (૫) કાળ –દુષ્કાલાદિ હોય ત્યારે તે સાધુઓને સહાય કરે. આ પ્રમાણે પરિવાર વગેરે કારણે જાણીને (યથાયોગ્ય= જેને જે ઘટિત હોય તેને તે રીતે) વન્દન કરવું. [૧૧૮] आगमग्रहणेन च द्वारगाथायां दर्शनशानादिको भावः सूचितोऽतस्तमङ्गीकृत्य विधिमाह
दसणनाणचरितं, तवविणय जत्थ जत्तियं पासे ।
जिणपन्मत्तं, भत्तीइ पूयए तं तहिं भावं ॥१५९॥ “રંળત્તિ ! ચાહવાતેયં પ્રથમોઢારે 1990
૧૫૬ મી ગાથા દ્વારા આગમ શબ્દથી દર્શન-જ્ઞાન વગેરે ભાવોનું સૂચન કર્યું છે. તેથી હવે તેને વિધિ કહે છે:
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, અને વિનય પૈકી પાસત્યાદિમાં જે જે ગુણે ચેડા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org