________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] સુવિહિતવમાં સુવિશુદ્ધ બાહ્યક્રિયા જ નહિ, કિન્તુ તેની સાથે ચારિત્રને પણ પ્રવેશ છે. અર્થાત્ જેનામાં ચારિત્ર હોય, અને ચારિત્રથી જન્ય બાહ્ય સુવિશુદ્ધ ક્રિયા પણ હોય તે સાધુ સુવિહિત છે અને હેતુમાં એ રીતે ચારિત્રથી ઉત્પાદિત શુદ્ધ ક્રિયાનો જ પ્રવેશ છે.*
નિશ્ચયનય તે કેવળ ભાવને જ સુવિહિતભાવ કહે છે, તે બાહક્રિયાને ઈરછ નથી. તેથી તેના મતે વંઘવંદનકભાવ બહાર નથી, કિંતુ અંતરમાં જ છે. ધ્યાતા-દયેયભાવની દશામાં ધ્યાતા અને ધ્યેય ભિન્ન છે, એ દશામાં અંતરાત્મા અને પરમાત્માની ક૯૫નાથી વંધ-વંદનક ભાવ છે, પણ સમસ્ત સંકલ્પ-વિક૯પથી રહિત સમાધિદશામાં કેવળ આત્મા જ રહે છે ત્યારે તે આંતરિક વંઘ-વંદનક ભાવ પણ નથી. એમ વંદનક્રિયા વ્યવહારથી જ છે. એ કારણે જ આવશ્યકની બાણ ઈત્યાદિ ૧૧૪૮ મી ગાથાનું વ્યવહારનયને મુખ્ય કરીને (વ્યવહારનયની અપેક્ષાએ) ગુણધિક્તને જાણવાના કારણેને જણાવતા આચાર્ય કહે છે એવું અવતરણ કર્યું છે. [૧૪૧] नन्वेवं बाह्यकरणस्योपयोगोऽभिहितः, लिङ्गस्य तु क उपयोगः ? इत्यत आह
लिंगं पि य ववहाराभिमयं जं तं विवज्जयाभावे ।।
तइंसणे वि विणओ, ववडिओ जं भणियमेवं ॥१४२॥ "लिंगं पि यत्ति । लिङ्गमपि व्यवहाराभिमतम् , 'यत्' यस्मात् तस्यापि मुनिगुणसंभा. वनाजनकत्वेन व्यवहारत आश्रयणीयत्वात् ; 'तत्' तस्मात् 'विपर्ययाभावे' असुविहितत्वज्ञानाभावे 'तदर्शनेऽपि' लिङ्गदर्शनेऽपि 'विनयः' वक्ष्यमाणः संभावनामानिमित्तको व्यवस्थितः, लिङ्गदर्शनोत्थापितसंभावनाजनितोऽयमभ्युत्थानादिमात्ररूपः । आलयविहाराद्याचारविशेषदर्शनरूपपरीक्षाजनितस्तु सर्वोऽप्युचित इति व्यवस्थार्थः। अत्र संमतिमाह-यद् भणितमेतदावश्यके ॥१४२।।
આ રીતે બાહ્યક્રિયા ઉપયોગી છે એમ જણાવ્યું. હવે લિંગનો શે ઉપગ છે તે કહે છે:
વ્યવહારનયથી લિંગ (વેષ) પણ ઈષ્ટ છે. કારણ કે તે મુનિગુણની સંભાવનાનું જ્ઞાન કરાવનાર હોવાથી વ્યવહારનયે લિંગનું પણ અવલંબન કરણીય છે. આથી અસુવિહિતપણાનું જ્ઞાન ન થયું હોય તે વ્યક્તિનું લિંગ જોઈને પણ “તેનામાં ગુણોની માત્રા સંભાવના છે” એમ માનીને તેનો વિનય કરે એવી શાસ્ત્ર વ્યવસ્થા છે. વ્યવસ્થા એવી છે કે લિંગ જેવાથી થયેલી માત્ર ગુણેની સંભાવનાથી પ્રથમ તે માત્ર અયુત્થાન વગેરે રૂપ વિનય કરો, પછી વસતિ, તેને વિહાર, આદિ તેના આચારોનું વિશેષ
* જ્યારે સાધ્યમાં બાઘક્રિયાને પ્રવેશ ન હોય ત્યારે અનુમાન આ પ્રમાણે થાય—અયં સુવિદિત વાઢિાવવાત છે જયારે સાધ્યમાં ક્રિયાને પ્રવેશ હોય ત્યારે અનુમાન આ પ્રમાણે થાય-“અs शुद्धबाह्यक्रियाजनकचारित्रवान् , शुद्धक्रियावत्त्वात् ”
* આ અવતરણ શ્રી હરિભદ્રસૂરિ મહારાજકૃત ટીકાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org