________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लास: ]
[ ૭, કરે, અથવા જે દૈવસિક આવશ્યક તે રાત્રિક આવશ્યકમાં કરે અને જે રાત્રિક આવશ્યક તે દેવસિક આવશ્યકમાં કરે. (૨) સ્વાધ્યાય :-સૂત્ર પરિસી રૂપ કે અર્થ પરિસી રૂપ સ્વા
ધ્યાય ન કરે. ગુરુ પ્રેરણું કરે ત્યારે ગુરુ સામે થઈને કંઈક અનિષ્ટ બેલીને રુચિ બતાવ્યા વિના સ્વાધ્યાય કરે, અથવા સર્વથા ન પણ કરે, અથવા વિપરીત કરે, ઉત્કાલિક કૃતના સમયે કાલિક શ્રુત ભણે, કાલિક શ્રુતના સમયે ઉત્કાલિક શ્રુત ભણે. (૩) પ્રતિલેખન :પ્રતિલેખન પણ આવર્તન આદિથી ન્યૂન-અધિક કરે, અથવા વિપરીત કરે, અથવા દેથી (= લાગે તે રીતે) કરે. (૪) ધ્યાનઃ- ધર્મધ્યાન કે શુકલધ્યાન યથાકાલ ન કરે. (૫) ભિક્ષા - ભિક્ષા લેવા ન જાય, ગુરુએ ભિક્ષા માટે જવાનું કહ્યું હોય તે ગુરુ સામે આવીને કંઈક અનિષ્ટ કહીને જાય, ઉપગપૂર્વક ભિક્ષાની વિશુદ્ધિ ન કરે દોષિત લાવે. (૬) ભક્તાર્થ- ભજન સંબંધી કાર્ય બરોબર ન કરે, એટલે કે માંડલીમાં ભોજન ન કરે. કાકભક્ષિત, શગાલભાતિ વગેરે અવિધિથી ભોજન કરે, અથવા બંને સાથે (બંને દોષ સહિત) ભજન કરે. નિશીથચૂણિમાં કહ્યું છે કે-મત્તકૃત્તિ અંકુછી જયારૂ મુંગરૂ ઈત્યાદિ. “ભક્તાર્થ =ભેજન કયારેક માંડલીમાં કરે, ક્યારેક ભજન (માંડલીમાં) ન કરે, અથવા માંડલીની સામાચારીનું પાલન ન કરે, અથવા બંને દેષ) સાથે ભોજન કરે.” વ્યવહારચૂણિમાં કહ્યું છે કે-મત્તp ત્તિ મંgછી ઈત્યાદિ. “ભક્તાર્થ=માંડલીમાં ભેજન ન કરે, અથવા કાગભક્ષિત, * શશાલભક્ષિત વગેરે અવિધિથી ભજન કરે.” બીજાએ તે મત્ત પદના સ્થાને અમર પદ કહે છે. અહીં અભક્તાર્થ શબ્દ ઉપલક્ષણથી સર્વ પચ્ચકખાણને સૂચક છે, તેથી પચ્ચફખાણ ન કરે, ગુરુએ પચ્ચક્ખાણ કરવાનું કહ્યું હોય ત્યારે ગુરુ સામે કંઈક અનિષ્ટ કહીને પચ્ચકખાણ કરે. (૭) આગમનમાં (=પ્રવેશ કરતાં) નિસાહિ ન કહે. (૮) નીકળવામાં આવશ્યક=આવસહી ન કહે. (૯) સ્થાન એટલે ઉભા થવું–રહેવું. (૧૦) નિષીદન એટલે બેસવું. (૧૧) વૈશ્વર્તન એટલે શયન કરવું. આ (ત્રણ) કરતાં
* કાગભક્ષિત, શાલભક્ષિત, દ્રવિતરસ અને પરાકૃષ્ટ એ ચાર રીતે કરેલું ભોજન અવિધિ ભોજન છે. (૧) કાગભક્ષિતઃ-જેમ કાગડે વિષ્ઠા આદિમાંથી વાલ વગેરે વીણી વીણીને ખાય, તેમ સ્વાદ માટે પાત્રોમાંથી અમુક અમુક વસ્તુ અલગ કાઢીને ભોજન કરે, અથવા કાગડાની જેમ ખાતાં ખાતાં વેરે, અથવા મુખમાં કાળી ને ખીને કાગડાની જેમ આમતેમ જુએ છે કે ગભક્ષિત.
(૨) શગાલક્ષિતઃ-શિયાળની જેમ જુદા જુદા સ્થાનેથી વાપરે, અર્થાત આહારને એક કેળીયે; એક બાજુથી લે, બીજે કળીએ બીજી બાજુથી લે, એમ જુદી જુદી બાજુથી કેળીયા લઈને વાપરે, . તે ગાલભક્ષિત.
(૩) કવિતરસ ભક્ષિતઃ– ભાત વગેરેમાં ઓસામણ વગેરે હોય તો એ સામણુ વગેરે સુગંધી બને. એ માટે તેમાં (=ભાત સાથે ભળેલા ઓસામણ વગેરેમાં) કે પ્રવાહી નાખીને જે રસ (=પ્રવાહી) થાય તે પીએ તે દ્રવિત રસભક્ષિત.
(૪) પરાકૃષ્ટ ભક્ષિત-પરાકૃષ્ટ એટલે ફેરફાર=ઉપર નીચે. જેમકે ઉપરને આહાર નીચે અને નીચેને આહાર ઉપર કરીને વાપરે. (ઓ. નિ. ગા. ૫૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org