________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यस्तु सुखास्वादेच्छा विनाऽपि निःशङ्क वितथं प्ररूपयति क्लिष्टकर्मादयात्, स तु यथाछन्दादप्यधिकतरदोषो निह्नव एवेत्याह
जो पुण कट्टपरो वि हु, सुहसायफलं विणा विऽभिनिविट्ठो ।
णाऊण वि जिणवयणं, निहणइ सो निण्हवो चेव ॥११६॥ - 'जो पुण'त्ति । यः पुनः स्वयं 'कष्टपरोऽपि' उप्रक्रियाकार्यपि सुखास्वादफलं विनापि 'अभिनिविष्टः' अनिवर्तनीयासग्रहवान् ज्ञात्वापि जिनवचन निहन्ति कुहेतुहेतिभिः स निव एव, अयं च यथाछन्दादप्यधिकतरदोषः सफलानाचारप्रवृत्त्यपेक्षया निष्फलानाचारप्रवृत्तावतिनिःशङ्कत्वेन महापापदर्शनादिति ॥११६।। * સુખ માણવાની ઈચ્છા વિના પણ જે કિલષ્ટ કર્મોદયથી નિઃશંકપણે અસત્ય પ્રરૂપણ કરે છે, તે તો યથાદથી પણ વધારે દેશવાળે નિદ્ભવ જ છે એમ ગ્રંથકાર કહે છે –
પણ જે સ્વયં કચ્છમાં તત્પર છે=ઉગ્ર ક્રિયાઓ કરે છે, સુખ માણવાની ઈચ્છા વિનાને છે, છતાં વાળી (સુધારી) ન શકાય તે અસદ્ આગ્રહી છે, અને તેથી કુયુક્તિ રૂપ શસ્ત્રોથી જિનવચનને ઘાત કરે છે, તે પણ નિહવ જ છે. તે યથાદ કરતાં પણ વધારે દુષ્ટ છે. કારણકે સફલ (=સુખ માણવાની ઈચ્છા પૂર્વકની) અનાચાર પ્રવૃત્તિની અપેક્ષાએ નિષ્ફલ (=સુખ માણવાની ઈચ્છા વિના પણ) અનાચારની પ્રવૃત્તિ કરનારમાં પાપનું અત્યંત નિઃશંકપણું (નિર્ભયતા) હોવાથી તેનામાં મહાપાપનાં દર્શન થાય છે. (ते भोट पा॥ ४॥ श छ.) (११९) अत्रैव कैश्चिदुक्तामन्यां व्यवस्थामपाकुर्वन्नाह---
अणवढिअमुस्सुत्तं, अहछंदत्तं अवढिउस्लुत्तं ।
निण्हवयत्तं इय केइ बिति तं णत्थि पडिणिययं ॥११७॥ 'अणवद्विअ'मिति । अनवस्थितमुत्सूत्रं यथाछन्दत्वम् , अवस्थितं चोत्सूत्रं निह्नवत्वमिति केचिद् ब्रुवते, तदुक्तम्-"अनवस्थितकोत्सूत्रं यथाछन्दत्वमेषु न । तदवस्थितकोत्सूत्र, निह्नवत्वमुपस्थितम् ॥१॥" इति । तन्न 'प्रतिनियत' यथास्थानं व्यवस्थितम्, नित्यवासिचैत्यभक्तिपरप्रभृतियथाछन्दानां नित्यवासचैत्यभक्त्यादिविषयस्योत्सूत्रस्यावस्थितत्वान्निह्नवानामपि केषाञ्चित्क्रमिकनानोत्सूत्राभ्युपगमवतामुत्सूत्रस्यानवस्थितत्वाच्च । किश्च प्रतिसेव्यमानमेव परेभ्यः प्ररूपयन् यथाछन्दो भणित इति स्वप्रतिसेवाननुकूलेनानवस्थितेनाप्युत्सूत्रेण कथं यथाछन्दत्वं स्यात् ? इति प्रागुक्तमेव युक्तमिति यथाऽऽगममवधेयं सुधीभिः ॥११७॥
અહીં જ યથાઈદ અને નિહવની વ્યાખ્યામાં કેટલાકેની કહેલી બીજી વ્યાખ્યાનું ..उन ३ :
કેટલાક કહે છે કે-અનવસ્થિત (=અનિયત) ઉસૂત્ર કહે તે યથાવૃંદ છે અને અવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org