________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] સ્થિત * =નિયત) ઉસૂત્ર કહે તે નિહવ છે. કહ્યું પણ છે કે-“અનવસ્થિત ઉત્સુત્ર તે યથાછંદપણું છે. તે નિહ્નમાં નથી, આથી અવસ્થિત ઉત્સવ કરનાર નિહવ છે, એ સિદ્ધ થાય છે. પરંતુ તે (=અનવસ્થિત અને અવસ્થિત ઉસૂત્ર) + યથાસ્થાને (જે રીતે કહ્યાં ને રીતે) વ્યવસ્થિત નથી. કારણકે નિત્યવાસી અને ચૈત્યભક્તિમાં તત્પર વગેરે યથાઈદનું નિત્યવાસ અને ચૈત્યભક્તિ આદિ સંબંધી ઉસૂત્ર અવસ્થિત પણ છે. * ક્રમિક વિવિધ ઉસૂત્રને સ્વીકાર કરનાર કેઈક નિનું ઉસૂત્ર અનવસ્થિત પણ છે. વળી પોતે જે દેનું સેવન કરે તે બીજાઓને પણ કહે તેને યથાઈ' કહ્યો છે. તે પોતે જે દેનું સેવન કરે તેને અનુકૂળ ન હોય તેવા અનવસ્થિતમાં પણ ઉસૂત્રથી યથાદપણું કેવી રીતે ઘટે? અર્થાત્ ન ઘટે. (તાત્પર્યાર્થ એ થયો કે પોતે જે દોષનું સેવન કરે તે સિવાયનું અનિયત ઉસૂત્ર કહે તે યથા છંદ નથી, ત્યારે તમારા કહેવા પ્રમાણે તે તે યથા છંદ બનશે. માટે તે વ્યાખ્યા બરોબર નથી, એ વ્યાખ્યાથી તે પોતે જે દોષનું સેવન કરે તેના વિષે જ ઉસૂત્ર કહે તે યથાશૃંદ છે” એવી શાસ્ત્રોક્ત વ્યાખ્યાને ભંગ થાય છે.) માટે પહેલાં (ગા. ૧૧૫-૧૧૬માં) જે વ્યાખ્યા કરી તે જ બરાબર છે એમ બુદ્ધિમંતોએ આગમ પ્રમાણે વિચારવું. (૧૧૭) अथैते यथाछन्दाः किं गीतार्थाः भवन्ति ? उतागीतार्थाः ? इत्येतदाह--
ते हुति अगीयत्था, एगागिविहारिणो अहाछंदा।
मुहपरिणामालंबणदेसी गीया वि भग्गवया ॥११८॥ 'ते हुति'त्ति । 'ते' प्रागुक्तस्वरूपाः 'यथाछन्दाः' यशःपूजाद्यर्थमेकाकिविहारिणोऽगीतार्था भवन्ति, तथाविधशास्त्रपरिज्ञानाभावेन पारतन्त्र्याभावेन च स्वप्रतिज्ञातस्वच्छन्दाचारानुकूलतयैव तैः प्ररूपणात् । तथा 'गीता अपि' गीतार्था अपि द्रव्यतो भावतो भग्नव्रताः सन्तः स्वोत्प्रेक्षितस्य शुभपरिणामस्य-नियतवासादिसुन्दरताऽध्यवसायस्य यदालम्बन-सङ्गमस्थघिरादिज्ञातं तदर्शयितुं शीलं येषां ते तथा, तेऽपि स्वाहतशिथिलाचारानुकूलप्ररूपणाद् यथाछन्दा भवन्तीत्यर्थः ॥११८॥
હવે આ યથાઈદો ગીતાર્થ હોય છે કે અગીતાર્થ એ કહે છે :
યશ, પૂજા વગેરે માટે એકાકી વિચરતા પૂર્વોક્ત સ્વરૂપવાળા યથાઈ અગીતાર્થ હેય છે. કારણ કે તેમને પિતાને તેવા પ્રકારનું વિશિષ્ટ) શાસ્ત્રજ્ઞાન ન હોવાથી અને જ્ઞાનીની પરતંત્રતા ગીતાર્થની નિશ્રા (આધીનતા) પણ ન હોવાથી તેઓએ પોતે સ્વી
કઈ અમુક નિયત વિષયમાં જ ઉસૂત્ર કહે તે અવસ્થિત ઉસૂત્ર કહેવાય. ગમે તે અનિયત વિષયમાં ઉત્સવ કહે તે અનવસ્થિત ઉત્સુત્ર કહેવાય છે.
+ યથાદમાં અનવસ્થિત ઉત્સુત્ર અને નિદ્ભવમાં અવસ્થિત ઉર એ યથાસ્થાન છે.'
* આજે એક ઉત્સત્રને સ્વીકાર કર્યો, સમય જતાં બીજા ઉસૂત્રને સ્વીકાર કર્યો, સમય જતાં ત્રીજા ત્રિને સ્વીકાર કર્યો, એમ ક્રમશ: ઉસૂત્રને સ્વીકાર તે ક્રમિક કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org