________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
£ ૨૦૨ मिथ्यात्वम् । कायक्लेशतो देवताभ्यो वाऽऽत्मविराधना, तद्वन्दनेन तत्कृताऽसंयमानुमोदनात्संयमવિરાધના રેતિ ઉરની
આ પ્રમાણે પાર્થસ્થ આદિ પાંચેનું વર્ણન કર્યું. હવે તેઓને વંદન કરવામાં અને તેઓની પ્રશંસા કરવામાં દોષ બતાવે છે -
પાસસ્થાદિ પાંચની, નિત્યવાસીઓની અને કાશિક વગેરે ચારની પ્રશંસા અને વંદન કરવામાં ૧ આજ્ઞાભંગ ૨ અનવસ્થા ૩ મિથ્યાત્વ અને ૪ વિરાધના એ ચાર દોષ લાગે છે. તે આ પ્રમાણે ભગવાને નિષેધ કરાયેલા છતાં વંદન કરવામાં આજ્ઞાભંગ થાય. તેઓને વંદન કરનારાને જોઈને બીજાઓ પણ વંદન કરે, એટલે વ્યવસ્થાને લેપ થતાં અનવસ્થા થાય. પ્રામાણિક પુરુષે તેમને વંદન કરે, તે જોઈને બીજા ભદ્રિકોને તેમાં સાધુપણાની (–આ સુસાધુઓ છે એવી) બુદ્ધિ (શ્રદ્ધા) થવાથી મિથ્યાત્વ દોષ વધે લાગે). કાયક્લેશથી અથવા દેવાથી ( દેવો ઉપદ્રવ કરે તે) આત્મવિરાધના થાય. તેઓને વંદન કરવાથી તેઓ જે અસંયમ () સેવતા હોય તેની અનુમોદના થવાથી સંયમવિરાધના થાય. [૧૨૦] पार्श्वस्थादिवन्दने दोषोक्तौ संमतिमाह
पासस्थाई वंदमाणस्स, णेव कित्ती ण णिज्जरा होइ ।
कायकिलेसो एमेव, कुणई तह कम्मबंधं च ॥१२१॥ 'पासस्थाइ'त्ति । 'पार्श्वस्थादीन्' उक्तलक्षणान् 'वन्दमानस्य' नमस्कुर्वतो नैव की तिर्न निर्जरा भवति । तत्र कीर्तन-कीर्तिः-अहो अयं पुण्यभागित्येवंलक्षणा सा न भवति अपि त्वकीर्तिर्भवति, नूनमयमप्येवं स्वरूपो येनैषां वन्दनं करोति । तथा निर्जरण निर्जरा-कर्मक्षयलक्षणा सा न भवति तीर्थकराज्ञाविराधनद्वारेण निर्गुणत्वात्तेषामिति । चीयत इति कायः-देहस्तस्य क्लेशः-अवनामादिलक्षणः कायक्लेशस्तम् ‘एवमेव' मुधैव 'करोति' निवर्तयति । तथा कियत इति कर्म-ज्ञानावरणीयादिलक्षणं तस्य बन्धः-विशिष्टरचनयाऽऽत्मनि स्थापनम् , तेन चात्मनो बन्धः-स्वरूपतिरस्करणलक्षणः कर्मबन्धस्तं कर्मबन्धं करोति, चशब्दादाज्ञाभङ्गादींश्च दोषानाप्नुते ॥१२१।।
“પાર્થસ્થાદિને વંદન કરવામાં દોષ છે” એ વિષે (આવશ્યકસૂત્રની) સાક્ષી બતાવે છે :
પાર્થસ્થ વગેરેને વંદન કરનારની “અહો આ પુણ્યશાળી છે” એવી કીર્તિ થતી નથી. કિત “ખરેખર આ પણ એવો જ દોષિત છે, તેથી તેવાઓને વંદન કરે છે” એવી અપકીતિ થાય છે. તથા કર્મક્ષય રૂપ નિર્જરા પણ થતી નથી. કિંતુ તેઓ જિના
* શરીરને દુઃખ નુકસાન થાય તે આત્મવિરાધના, આત્માને નુકસાન થાય તે સંયમવિરાધના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org