________________
૨૦૨ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ્ઞાની વિરાધના કરવાના કારણે નિર્ગુણ હોવાથી તેઓને વંદનાદિ કરનાર નિરર્થક નમન આદિ રૂપ કાયકષ્ટ કરે છે, કર્મબંધ કરે છે, અને ઉપર્યુક્ત આજ્ઞાભંગાદિ દોષને પામે છે. (કાયશબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે :-) રીતે કૃતિ વાચ=જે વધે તે કાય-દેહ, (કમબંધ શબ્દનો અર્થ આ પ્રમાણે છે:-) જે કરાય તે કર્મ-જ્ઞાનાવરણીયાદિ. કર્મને બંધ એટલે કર્મોને વિશિષ્ટ રચનાથી આત્મામાં મૂકવા–જોડવા. કર્મબંધથી આત્માના (મૂળ) સ્વરૂપનું આચ્છાદન થાય છે. [૧૨૧]
एवं तावत्पार्श्वस्थादीन् वन्दमानस्य दोषा उक्ताः, साम्प्रतं पार्श्वस्थादीनामेव गुणाधिक वन्दनप्रतिषेधमकुर्वतामपायान् प्रदर्शयन्नाह
जे बंभचेरभट्ठा, पाए उडेति बंभयारीणं ।
ते हुंति कुंटमुंटा, बोही य सुदुल्लहा तेसिं ॥१२२॥ ___ 'जे' त्ति । 'ये' पार्श्वस्थादयः ‘भ्रष्टब्रह्मचर्याः' अपगतब्रह्मचर्या इत्यर्थः, ब्रह्मचर्यशब्दो मैथुनविरतिवाचकस्तथौघतः संयमवाचकश्च, 'पाए उडेति बंभयारीणं' पादावभिमानतोऽवस्थापयन्ति ब्रह्मचारिणां वन्दमानानामिति तद्वन्दननिषेधनं न कुर्वन्तीत्यर्थः, ते तदुपात्तकर्मजं नारकत्वादिलक्षणं विपाकमासाद्य यदा कथञ्चित् कृच्छेण मानुषत्वमासादयन्ति तदापि भवान्त कोण्टमुण्टाः । 'बोधिश्च' जिनशासनावबोधलक्षणा सकलदुःखविरेकभूता सुदुर्लभा तेषाम् , सकृत्प्राप्तौ सत्यामप्यनन्तसंसारित्वादिति गाथार्थः ॥१२२।।
આ પ્રમાણે પાશ્વસ્થ આવિને વંદનાદિ કરનારને થતા દેવે કહ્યા. હવે પિતાનાથી ગણાધક વંદન કરે તે નિષેધ નહિ કરનારા તે પાશ્વસ્થ આદિને થતા અનર્થો બતાવે છે :
બ્રહ્મચર્યથી રહિત એવા પાર્શ્વસ્થ વગેરે જેઓ પોતાને વંદન કરતા બીજા બ્રહ્મચારીઓને અભિમાનથી પિતાના પગમાં રાખે (નમાવે છે, અર્થાત્ તેમને વંદનનો નિષેધ કરતા નથી, તેઓ પોતે કર્મોનું ઉપાર્જન કરે છે. પછી તે કમેથી મળતી નરક ગતિ આદિમાં જન્મ આદિ મહાકષ્ટોને પામે છે, પછી (લાંબા કાળે) જ્યારે કેઈપણ રીતે કષ્ટથી મનુષ્યભવ પામે છે, ત્યારે પણ હાથરહિત (ઠુંઠા) અને વામણું થાય છે. તથા જિનશાસનના બેધ (જ્ઞાન) સ્વરૂપ અને સકલ દુઃખ વિનાશક બધિ (સમકિત) અત્યંત દુર્લભ થાય છે. કારણ કે એકવાર બેધિ પ્રાપ્ત થવા છતાં તે નાશ થયા પછી અનંત સંસારી પણ થાય છે. અહીં બ્રહ્મચર્ય શબ્દ મૈથુનવિરતિને વાચક છે, અને સામાન્યથી સંયમવાચક પણ છે. [૧૨૨]
सुट्ट्यरं नासंती, अप्पाणं जे चरित्तपब्भट्ठा । गुरुजण वंदावंती, सुस्समण जहुत्तकारिं च ॥१२३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org