________________
૧૨૦3
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ... 'एवं खुत्ति । खुशब्दोऽवधारणे, एवमेव शीलमस्यास्तीति शीलवान् स खलु 'अशीलवद्भिः' पार्श्वस्थादिभिः सार्द्ध मिलितः प्राप्नोति' आसादयति गुणाः-मूलोत्तरगुणलक्षणास्तेषां परिहाणिस्ताम् , तथैहिकांश्वापायांस्तत्कृतदोषसमुत्थान् मीलनदोषानुभावेनेति ॥१३॥
પુનઃ પણ એ જ સંસર્ગ દષને જણાવવા માટે કહે છે –
જેમ નદીનું પાણી મધુર હોવા છતાં ક્રમશઃ લવણસમુદ્રમાં મળી જવા રૂપ દોષના પ્રભાવથી ખારુ બની જાય છે, તે જ પ્રમાણે અશીલવાન પાર્શ્વ સ્થાદિ સાથે મળેલ શીલવાન (પણ) સાધુ મીલનરૂપ દોષના પ્રભાવથી મૂલગુણ–ઉત્તરગુણેની હાનિને પામે છે. તથા તેઓના સંસર્ગથી થતા તે તે દેથી થનારા આલેક સંબંધી પણ ઘણું અનર્થોને પામે છે. [૧૩૦–૧૩૧]. - ચતવત્ત –
खणमवि ण खमं काउं, अणाययणसेवणं सुविहियाणं ।
हंदि समुद्दमुवगयं, उदयं लोणतणमुवेइ ॥१३२॥ .. 'खणमवि'त्ति । लोचननिमेषमात्रः कालः क्षणोऽभिधीयते, तं क्षणमप्यास्तां तावन्मुहूर्तो
न्यो वा कालविशेषः 'न क्षम' अयोग्य 'कर्तु' निष्पादयितुम् , अनायतनं-पार्श्वस्थाद्यनायतनं તરથ સેવનં-મકર, કામ્ સુવિદિતાનામ્, શિમ્ ? ફુલ્ચત માત્- િરૂત્યુત્તરને 'समुद्रमतिगतं' लवणजलधिं प्राप्तमुदकं मधुरमपि सत् 'लवणत्वमुपैति' क्षारभावं याति । एवं सुविहितोऽपि पार्श्वस्थादिदोषसमुदं प्राप्तस्तद्भावमाप्नोति, अतः परलोकार्थिना तत्संसर्गिस्त्याज्येति। ततश्च व्यवस्थितमिदम्-येऽपि पार्श्वस्थादिभिः साद्ध संसर्गि कुर्वन्ति तेऽपि न वन्दनीयाः, सुविहिता एव वन्दनीया इति ॥१३२॥
આ પરિસ્થિતિ હોવાથી પાર્શ્વ સ્થાદિના જ અનાયતનનું એક ક્ષણ પણ સેવન કરવું એ જે સુવિહિત સાધુને ચગ્ય નથી, તે પછી મુહૂર્ત કે અન્ય કેઈ વિશેષ કાળની તે વાત જ ક્યાં રહી? કારણકે જેમ લવણસમુદ્રમાં મળેલું મધુર પણ જળ ખારું બની જાય છે, તેમ સસાધુ પણ પાર્થસ્થાદિના દોષારૂપ સમુદ્રમાં ભળીને તેના જેવું (દોષિત) બની જાય છે. આથી પરલોકના અથએ તેવાઓને સંગ છેડ જોઈએ. આ વર્ણનથી એ નક્કી થયું કે જેઓ પાશ્વસ્થાપિની સાથે સંગ કરે છે, તેઓ પણ વંદનીય નથી. સુવિહિતે (સુસાધુઓ) જ વંદનીય છે. અહીં ક્ષણ એટલે આંખના પલકારા (નિમેષ) જેટલે કાળ એમ સમજવું. [૧૩૨].
સારા માણસે જ્યાં એકઠા થતા હોય કે રહેતા હોય તેવા ઉપાશ્રયાદિ ધર્મસ્થાનને આયતન કહેવાય. ખરાબ માણસ જ્યાં એકઠા થતા હોય કે રહેતા હોય તેવા સ્થાનને અનાયતન કહેવાય છે. માથી પાર્થસ્થાદિનાં સ્થાને અનાયતન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org