________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते યથાઈદની ચારિત્ર સંબંધી અને ગતિ સંબંધી એમ બે પ્રકારની જ ઉસૂત્ર પ્રરૂપણ કહી છે. આથી તે ગૌરવ (પ્રસિદ્ધિ) માટે આ બે સિવાય અન્ય પદાર્થ સંબંધી પણ અસત્ય પ્રરૂપણ કરે, અને તેથી લોકોમાં પિત પંડત છે એવી બુદ્ધિ પ્રગટ કરે, તેથી લોકે તેની પૂજા કરે, તે આ રીતે લોકો ભક્તિથી જે આપે તેને સ્વીકારો તે યથાઈદ ન મનાય, આ શંકાનું સમાધાન કરે છે :
પ્રતિપાદક(–પ્રરૂપક) યથાઈ ને આશ્રયીને વ્યવહારસૂત્રમાં જે બે પ્રકારની ઉસૂત્ર પ્રરૂપણ જણાવી છે, તે ત્યાં કહેલી તેવા પ્રકારની બીજી ઉસૂત્ર પ્રરૂપણાનું ઉપલક્ષણ છે. તેથી અન્ય પદાર્થ સંબંધી અસત્ય પ્રરૂપણ કરનાર યથાઈદ જ છે. એમાં (તેને યથાણંદ માનવામાં) કેઈપણ દોષ નથી. [૧૧૩]
नन्वेतदुपलक्षणव्याख्यानं भवतां स्वमनीषिकाविजृम्भितम् , चूर्णिकृता वृत्तिकता वा तद्ग्रन्थस्योपलक्षणपरतयाऽव्याख्यानादित्याशङ्कां ग्रन्थान्तरसम्मत्या निराकुर्वन्नाह
गंथंतरम्मि इत्तो, परूवणाचरणगइविभेएणं ।
उस्सुत्तदंसणं खल, तिविहं भणिभं अहाछंदे ॥११४॥ 'गंथंतरम्मि'त्ति 'इतः' प्ररूपणान्तरस्यापि उपलक्षणव्याख्यानेन महणात् 'प्रन्थान्तरे' निशीथचूादिलक्षणे यथाछन्द उत्सूत्रदर्शनं प्ररूपणा-चरण-गतिविभेदेन त्रिविधं भणितं 'खलु' निश्चितं युज्यते, तदुक्तम्-“सो अ अहाछंदो तिहा उस्सुत्तं दंसेइ परूवणाईसुं । तत्थ परूवणे इमं पडिलेहणमुहपत्ती” इत्यादि यावत्-‘एसा परूवणा भणिया, इयाणिं चरणगईसु भण्णइ । तत्थ चरणे सागारिआइपलिअंक" इत्यादि । तथा च व्यवहारे चरणाङ्गविषयं विथतकथनं चरणोत्सूत्रप्ररूपणम् । गतिसाम्यविषयं च गत्युत्सूत्रप्ररूपणं साक्षादुक्तम् , तदन्यविषयं च तृतीयमुपलक्षणाल्लभ्यते । ग्रन्थान्तरे च सागारिकाहिविषयं चरणोत्सूत्रं गत्युत्सूत्रं च तदेव, एतदुभयातिरिक्तं च प्ररूपणोत्सूत्रं विवक्षितम् , तत्र चावशिष्टमप्यन्तर्भवतीति सर्वमवदातम् ॥११॥
પ્રશ્ન:- આપે કહ્યું કે આ બે ઉસૂત્રપણાનું પ્રતિપાદન કર્યું છે તે અન્ય પદાર્થ સંબંધી પણ અસત્ય પ્રરૂપણાનું ઉપલક્ષણ છે. આપનું આ કથન સ્વબુદ્ધિમાંથી પ્રગટ થયેલું છે, કારણકે ચૂર્ણિકારે કે વૃત્તિકારે “આ બે ઉસૂત્રપ્રરૂપણાનું પ્રતિપાદન અન્ય ઉસૂત્રપ્રરૂપણાનું ઉપલક્ષણ છે એમ તે (નિશીથ કે વ્યવહાર) ગ્રંથમાં જણાવ્યું નથી. આ પ્રશ્નને ઉત્તર ગુરુ અન્ય ગ્રંથની સાક્ષી થી આપે છે :| ઉપલક્ષણ છે એ વ્યાખ્યા દ્વારા બીજી ઉસૂત્ર પ્રરૂપણ પણ કરે છે એ સ્વીકાર કરવા દ્વારા નિશીથચૂર્ણિ આદિ અન્ય ગ્રંથમાં યથાદ (૧) પ્રરૂપણાથી (૨) ચરણથી (૩) અને ગતિથી એમ ત્રણ પ્રકારે ઉસૂત્ર દર્શન કરે છે એમ જે કહ્યું છે તે નિશ્ચિત્ત ઘટે છે. આ વિષે (નિ. ઉ. ૧૧ ગા. ૩૪૯૩ના અવતરણમાં) કહ્યું છે કે “તે યથાઈદ પ્રરૂપણાથી, ચરણથી અને ગતિથી એમ ત્રણ પ્રકારે (અન્ય લેકેને) ઉત્સુત્ર બતાવે છે.” તથા (ગા.
* અહીં ‘દર્શન’ શબ્દને બતાવવું=કહેવું એ અર્થ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org