________________
૨ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
મ
X
(૮) ચાતુર્માસમાં જ્યાં સુધી વર્ષાદ પડતા હેાય ત્યાં સુધી વિહાર ન કરે, પણ જ્યારે વર્ષાદ ન પડતા હોય ત્યારે વિહાર કરવામાં શા દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી. (૯) વિરુદ્ધરાજ્યમાં પણ સાધુએ વિહાર કરવા. પરમાથી સાધુએએ શરીરનેા (રાગના) ત્યાગ કર્યાં હાય છે. તેથી જો સાધુઓને તે (–વિરુદ્ઘરાજ્યના રાજા વગેરે) પકડે, શરીરે કષ્ટ આપે, તેા પણ સાધુઆનુ' શું ગયુ. ? સાધુએએ ઉપસગે‡ તા સહન કરવા જોઈએ. તેથી જે કહ્યું છે કે “સાધુએને અને સાધ્વીઓને વિરુદ્ધ × વેરાજ્યમાં તત્કાળ જવુ અને તત્કાળ આવવુ કલ્પે નહિ. (બુ. કે. ૩. ૧ સૂત્ર, ૩૭) તે અયુક્ત છે. (૧૦) પ્રથમ સમવસરણ એટલે ચાતુર્માસ. તેમાં ઉગાદિ દાષાથી શુદ્ધ વસ્ર કે પાત્ર લેવુ' કેમ ન કલ્પે? શેષકાળમાં પણ જો ઉગાદિ દોષોથી શુદ્ધ વાદિ લેવાય છે તા દોષશુદ્ધિ અનેમાં સમાન છે. આથી જે કહ્યું છે કે“ સાધુઓને અને સાધ્વીને વર્ષાકાળમાં ઉદ્દેશને ક્ષેત્ર-કાલના વિભાગના અનુસારે * પ્રાપ્ત વસ્રા વગેરે લેવા ક૨ે નહિ.” (મુ. ક. ઉ. ૩ સૂ. ૧૫) તે ખરાબર નથી. (૧૧) નિત્યવાસમાં પણ જો ઉદ્ગમ-ઉત્પાદન-એષણા દોષથી રહિત શુદ્ધ આહાર-પાણી વગેરે મેળવી શકાતુ હાય તા નિત્યવાસ કરવામાં શા દોષ છે? ખલ્કે ઘણા કાળ એક ક્ષેત્રમાં રહેનારા સાધુઓને સૂત્રો, અર્થાં વગેરે ઘણું ભણાય. (૧૨) જે ઉપકરણ કાઈ લઈ જાય તેમ ન હેાય તા વસતિને શુની રાખવામાં શે। દોષ છે ? જો ઉપધિને ઉત્સ°ઘટ્ટન થવાથી (શૂનીદૂર રાખવાથી) ઉપઘાત થાય એમ કહેતા હે, તે તે બરાબર નથી. કારણકે અચિત્ત ઉપધિના ઉપઘાત સભવિત નથી. જો એમ કહેતા હૈ કે સવિગ્નને અકલ્પ્ય કરવું તે ઉપઘાત છે, તે તે પણ ખરેાખર નથી. કારણકે ઉદ્ગમાદિ દોષ ન હેાવાથી અકલ્પ્ય ન હેાવાના કારણે ઉપઘાત ન થાય, તેથી જૂની વસતિ ન કલ્પે એમ પણુ નહિં કહી શકાય. (૧૩) અગીતા નવ દીક્ષિતે લાવેલા શુદ્ધ અને (દાતાને સાધુ આવવાના છે તેની ખબર પશુ ન હેાય તેવી) અજ્ઞાત ભિક્ષા રૂપ વસ્ર-પાત્ર વગેરે કેમ ન વપરાય ? બલ્કે તે વસ્ર પાત્ર વગેરે તે શુદ્ધ અને અજ્ઞાત ભિક્ષા રૂપ હાવાથી વિશેષપણે વાપરવા યાગ્ય છે. પંચમહાવ્રત
(૧૪) પ’ચમહાવ્રતધારી બધા સાધુએ સાંભોગિક છે. માટે ધારી બધા સાધુએ સાથે વંદનાદિના વ્યવહાર કરવા જોઇએ. [૧૮]
× જે બે રાજ્યેા વચ્ચે વૈર હેાય તે વૈરાજ્ય કહેવાય. વૈરાય હોવા છતાં વેપારીઓ વગેરે પરસ્પર જતા હોય એવુ બને. જે વૈરાજ્યમાં વેપારી વગેરે બધાને જવા-આવવાને નિષેધ હેાય તે વૈરાજ્ય વિરુદ્ધ કહેવાય છે.
* ક્ષેત્ર એટલે જ્યાં ચામાસુ કરવાનુ છે તે ક્ષેત્ર. કાલ એટલે જ્યારથી ચામાસાનો પ્રારંભ થાય તે, અર્થાત્ આષાઢ સુદ પૂનમ. તેમાં ચેોમાસાના ક્ષેત્રમાં આવી જાય ા ત ક્ષેત્રપ્રાપ્ત છે. પણ આષાઢ પૂર્ણિમા આવી ન હોય તા કાલપ્રાપ્ત નથી. ચેામાસાના ક્ષેત્રમાં આવી ગયા હોય અને આષાઢ પૂનમ આવી ગઈ હોય તેા ક્ષેત્ર અને કાલ બંનેથી પ્રાપ્ત કહેવાય. તાપ':-ચાતુર્માસના ક્ષેત્રમાં આવી જવા છતાં આષાઢ પૂર્ણિમા સુધી વસ્રો લઈ શકાય. કાઈ કારણસર આષાઢ પૂર્ણિમા આવી ગઈ હોય, પણ ચાતુર્માંસના ક્ષેત્રમાં ન આવ્યા હોય તો પણ વસ્ત્રો લઈ શકાય, કિન્તુ વ`માતમાં આષાઢ પૂર્ણિમા પછી ચાતુર્માસમાં વો ન લેવાય તેવી મર્યાદા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org