________________
७२ ]
જે ભાત વગેરે વસ્તુ ઉપર ઉપરની કે ઊંચી દાષાને અને આવા પ્રકારના બીજા પણ સાધુએની સેવનાર સાધુ દેશથી પાર્શ્વસ્થ છે. [૮૧]
नन्वेतादृशानि देशपार्श्वस्थ स्थानानि श्रमणेऽपि भवन्तीति श्रमणपार्श्वस्ययोः सङ्कर
प्रसङ्ग इत्यत्राह -
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते (શ્રેષ્ઠ) ખાય તે અપિડભેાજી છે. આ નિંદાના સ્થાન રૂપ અપરાધાને
समावि के एरिसदोसा तह वि हु ण हुंति पासत्था । ववहरिअव्वा जम्हा, बाहुल्लं होड़ तब्बीअं ॥ ८२ ॥
" समणा वित्ति । श्रमणा अपि केचिदपवाददशां विनाऽपि तथाविधकर्मोदयेनेदृश शेषा भवन्त्यतिचारदशायां तथाऽपि पार्श्वस्था व्यवहर्त्तव्या न भवन्ति यस्माद् बाहुल्यं ' तद्द्बीजं' व्यवहारबीजं भवति । यथा खल्वल्पपचुमन्दमध्या म्रवणमा म्रवणत्वेनैव व्यपदिश्यते न तु मन्दवत्वेन तथाऽल्पदोषाः साधवोऽपि चरणकरणनिर्वाहैकदृष्टयः साधुत्वेनैव व्यपदिश्यन्ते न तु पार्श्वस्थत्वेनेति भावः एवमन्यत्राप्यव सेयम् ॥ ८२ ॥
દેશથી પાર્શ્વ સ્થનાં આવાં ઢષસ્થાને શ્રમણમાં પણ કોઈ હેાય છે. આથી શ્રમણ अने पार्श्वस्थभां स५२=भिश्रण (मे सरमा) थाय. तेना निवारण (=स्पष्टता) भाटे हे
छ :
શ્રમણેા પણ કોઈ અપવાદ સેવવાની દશા વિના પણ તેવા પ્રકારના કર્માયથી અતિચાર સેવનની દશામાં આવા દોષવાળા હાય છે, તે પણ તેએ પાસ્થ તરીકે વ્યવહાર કરવા યેાગ્ય મનાતા નથી, અર્થાત્ તેમને પાશ્વસ્થ ન કહેવા જોઈ એ. કારણ ‘વ્યવહારનું (બીજ) મૂળ કારણ બહુલતા છે.’ (અર્થાત્ વારંવાર કે નિરંતર તેત્રા દોષો સેવે તા પાર્શ્વસ્થ કહેવાય, કાઇક વાર તેવા દાષા સેવે તે પાર્શ્વસ્થ ન કહેવાય.) જેમકે આમ્રવનમાં ઘેાડાં લીમડાનાં પણ વૃક્ષે હાવા છતાં તે વનના આમ્રવન તરીકે જ વ્યવહાર થાય છે, પણ લીમડાના વન તરીકે નહિ. તેવી રીતે ચરણ-કરણના નિર્વાહ કરવાની જ દૃષ્ટિવાળા (=માવનાવાળા) સાધુએ પણ અલ્પ દોષવાળા હોવા છતાં સાધુ તરીકે જ ઓળખાય (મનાય) છે, પણ પાર્શ્વસ્થ તરીકે નહિ. આ પ્રમાણે ખીજા અવસન્નાદિમાં પણ જાણવુ'. [૮૨]
: पवं तावत्पार्श्वस्थताया अल्पत्वाच्छ्रमणे तदभावो विवक्षितः । अथोत्कृष्टगुणाभिभूतत्वेन पार्श्वस्थत्वं तत्र सदपि न व्यवहर्त्तव्यमित्यभिप्रायवानाह
जह
गुणेणं, कव्वम्मि अदुट्टया ण हु सहावा । तह छउमत्थो णेओ, चरणदढत्ता अपासत्य ॥ ८३ ॥
'जह' ति । यथोत्कृष्टगुणेन विशिष्टेन वक्त्रा काव्ये सामाजिक प्रतिभायां दोषतिरोधानाददुष्टता न तु स्वभावात्, निःशेषदोषोत्सारणस्य गीर्वाणगुरोरप्यशक्यत्वादन्ततोऽविमृष्टविधेयांशस्यापि सम्भवात् यत्किञ्चिद्दोषाभावस्य चातिप्रसक्तत्वात् ; तथा चादोषत्वं स्फुटदोषाभाववत्त्वमेव काव्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org