________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ કર્યું યથારદ, કુશીલ, અવસન અને નિત્યવાસી સંસક્ત (વગેરે)માં પ્રવેશ કરનાર (=સાથે રહેનાર) અંગે પણ એમ જ જાણવું. ત્રણ સ્થાનને ત્યાગ કરે છે એમ જે કહ્યું તે જ્ઞાન દર્શન-ચારિત્ર રૂ૫ સ્થાન જાણવાં. (૪૧) तृतीयमधिकृत्याह
संविग्गेऽसंविग्गो, आलोइअ संकमं करेमाणो ।
सुद्धोऽसुद्धविवेगे, मग्गणया णवपुराणेसुं ॥४२॥ 'संविग्गे'त्ति ‘असंविग्नः' पावस्थावसन्नकुशीलसंसक्तयथाछन्दानामेकतरः संविग्ने गच्छे सक्रमं कुर्वाणो यदि गीतार्थस्तदा स्वयमेव महाव्रतान्युच्चार्यारोपितव्रतो यतमानो व्रजिकादावप्रतिबध्यमानो मार्ग यमुपधिमुत्पादयति स साम्भोगिकः, यः पुनः प्राक्तनः पार्श्वस्थोपधिरविशुद्धस्तस्य विवेके परिष्ठापने स शुद्धः । यः पुनरगीतार्थस्तस्य व्रतानि गुरवः प्रयच्छन्ति, उपधिश्च तस्य चिरन्तनोऽभिनवोत्पादितो वा सर्वोऽप्यशुद्धस्तस्य परित्यागे स शुद्धो भवति । नवपुराणेषु चालोचनायां मार्गणा, तथाहि-यः पार्श्वस्थादिभिरेव मुण्डितस्तस्य दीक्षादिनादारभ्यालोचना भवति । यस्तु पूर्व संविग्नः पश्चात्पार्श्वस्थो जातस्तस्य संविग्नपुराणस्य यत्प्रभृत्यवसन्नो जातस्तदिनादारभ्यालोचना भवित ॥४२।।
ત્રીજા ભાંગાને આશ્રયીને કહે છે :
સંવિન ગચ્છમાં જનાર અસંવિગ્ન (–પાશ્વસ્થ આદિ પાંચમાંથી કોઈ એક) જે પિતે ગીતાર્થ હોય તે સ્વયં જ મહાવ્રતો ઉરચરીને વ્રતોને પુનઃ આરોપીને ગોકુળ વગેરેમાં આસક્ત બન્યા વિના યતના પૂર્વક જાય ત્યારે માર્ગમાં જે ઉપાધિ મેળવે તેનો ઉપયોગ (સર્વને) થઈ શકે. પણ પહેલાંની પાશ્વસ્થ અવસ્થાની જે ઉપાધિ હોય તેનો ત્યાગ કરે, પછી તે શુદ્ધ બને. જે અગીતાર્થ હોય તેને (પુન:) વ્રત ગુરુ ઉશ્ચરાવે અને તેની જુની કે નવી મેળવેલી બધી ઉપાધિ અશુદ્ધ હોવાથી તેને ત્યાગ કરે એટલે તે શુદ્ધ બને. | નવા અને જુના અસંવિપ્નમાં આલેચના સંબંધી વિચારણા આ પ્રમાણે છે– જે ન એટલે પાર્શ્વસ્થ વગેરેથી દીક્ષિત બન્યો હોય તેણે આલેચના દીક્ષાદિવસથી કરવી જોઈએ, અને જે પૂર્વે સંવિન હોય, પછી પાર્શ્વસ્થ બન્યો હોય તે પુરાણ (જુના) રવિને તેની આલોચના જે દિવસથી તે અવસન્ન બન્યા હોય તે દિવસથી કરવી જોઈએ. (૪૨)
इय भणियं चरणट्ठा, दोसु असंविग्गयम्मि सच्छंदो। ववहारम्मि वि भणिया, पंजरभग्गम्मि जं जयणा ॥४३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org