________________
गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ] આચાર્ય વગેરેને પૂછયા પછી પણ તે રજા આપે તો તેમ કરવું ક૯૫, રજા ન આપે તો તેમ કરવું ન ક. તથા આચાર્ય વગેરેને કારણ જણાવ્યા વિના તેમ કરવું ક૯પે નહિ, કારણ જણાવીને તેમ ४२यु ४८ घे." [५८] अथ गणाबच्छेदकाचार्ययोर्गणनिक्षेपणे विधिमाह
दुण्हटाए दुण्ह वि, णिक्खिवणं होइ उज्जमंतेसु ।
सीअंतेसु अ सगणो, वच्चइ मा ते विणस्सिज्जा ॥५९॥ 'दुण्हट्ठाए'त्ति । द्वयोनिदर्शनयोरर्थाय गच्छतोः 'द्वयोरपि' गणावच्छेदकाचार्ययोः स्वगणस्य निक्षेपणं ये उद्यच्छन्तः संविग्ना आचार्यास्तेषु भवति । अथ सीदन्तस्ते ततः सगणः स्वगणं गृहीत्वा व्रजति न पुनस्तेषामन्तिके निक्षिपति, कुतः? इत्याह-मा ते शिष्यास्तत्र मुक्ताः सन्तो विनश्येयुः ॥ ५९॥
હવે ગણાવદક અને આચાર્યના ગણનિક્ષેપમાં વિશેષ વિધિ કહે છે :
જ્ઞાન-દર્શન માટે જતા ગણાવચ્છેદક અને આચાર્ય પોતાના ગણને નિક્ષેપ સંવિગ્ન આચર્ય વગેરેમાં કરે, અર્થાત્ પિતાના ગણને સંવિગ્ન આચાર્યની પાસે મૂકે સેપે. જે સાધુઓ વગેરે સદાય તેમ હોય તે પોતાના ગણને સાથે લઈને જાય, પણ તેમની પાસે ન મૂકે. ત્યાં મૂકેલા (=સે પેલા) તે શિવે વિનાશ ન પામે એ સાથે લઈ જવાનું ४।२५ छ. [५८] इदमेव भावयति
वत्तम्मि जो गमो खलु, गणवच्छे सो गमो उ आयरिए ।
णिक्खिवणे तम्मि चत्ता, जमुदिसे तम्मि ते पच्छा ॥६॥ 'वत्तम्मि'त्ति । यो गम उभयव्यक्त भिक्षावुक्तः स एव गणावच्छेदके आचार्य च मन्तव्यः, नवरं गणनिक्षेपं कृत्वा तावात्मद्वितीयावात्मतृतीयौ वा बजतः, तत्र च स्वगच्छ एव यः संविन्नो गीतार्थ आचार्यादिस्तत्रात्मीयसाधून्निक्षिपति । अथासंविग्नस्य पार्श्व निक्षिपति ततस्ते साधवः परित्यक्ता मन्तव्याः, तस्मान्न निक्षेपणीयाः किन्तु येन तेन प्रकारेणात्मना सह नेतव्याः, ततो यमाचार्य स गणावच्छेदक आचार्यों वोदिशति तस्मिंस्तानात्मीयसाधून् पश्चान्निक्षिपति-यथाऽहं युष्माकं शिष्यस्तथा इमेऽपि युष्मदीया शिष्या इति भावः ॥६०।
આ જ વિષયની વિશેષ વિચારણા કરે છે :
(બીજા ગચ્છમાં જવા અંગે) જે પ્રકાર (=વિધિ) વય અને શ્રત એમ ઉભયથી વ્યક્ત સાધુને આશ્રયીને (ગા.૧૫ વગેરેમાં) જણાવ્યું છે, તે જ પ્રકાર ગણાવર છેદક અને આચાર્યને આશ્રયીને જાણો. પણ આટલે વિશેષ છે કે ગણવછેદક અને આચાર્ય ગણુને બીજાને સેંપીને પોતાની સાથે એક કે બેને લઈને જાય. તેમાં પોતાના ગ૭માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org