________________
[ રૂપ
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः । પછી તે આચાર્ય વગેરે તેને રજા આપે તે અન્યગર છમાં ઉપસંપદા લઈને વિચરવું ક૯પે, જે રજા ન આપે તે અયગમાં ઉપસંપદા લઈને વિચરવું કશે નહિ.”
ગણાવચ્છેદક અને આચાર્ય (ઉપાધ્યાય) ને આશ્રયીને પણ આ જ માર્ગ છે. માત્ર પિતાના ગણાવચ્છેદ પદને કે આચાર્યપદ (ઉપાધ્યાય પદ) ને છેડવા સંબંધી વિશેષતા સમજવી. અર્થાત્ ગણવછેદકે, આચાર્યો અને ઉપાધ્યાયે પિતાના ગણાવછેદકાદિ પદે બીજા ગ્યને સ્થાપીને અન્ય ગચ્છમાં જવું જોઈએ તે સૂત્ર આ પ્રમાણે છે – Tળાવછેરૂu Trો ...ઈત્યાદિ. (સૂ. ૨૧) “ગણાવચ્છેદક ગચ્છમાંથી નીકળીને બીજ ગચ્છમાં ઉપસંપદા લઈને વિચરવાને ઈચ્છે તો તેને ગણાવદક પદને નિક્ષેપ કરીને (=બીજાને ગણાવછેદક પદે સ્થાપીને) બીજા ગ૭માં ઉપસંપદા લઈને વિચારવું કલ્પ, નિક્ષેપ કર્યા વિના ન કહે છે. તથા આયાય વગેરે કોઈ એકને પૂછળ્યા વિના પણ અન્યગરછમાં ઉપસંપદા લઈને વિચારવું ન કર્યું, પૂછીને ક૯પે. તથા પૂછવ્યા પછી આચાર્ય વગેરે રજા આપે તો અન્યગચ્છમાં ઉપસંપદા લઈને વિચરવું કપે.”
વાયર-૩યકક્ષા ચ નો લવ (સૂ ૨૨) “આચાર્ય કે ઉપાધ્યાય ગચ્છમાંથી નીકળીને બીજા ગ૭માં ઉપસંપદા લઈને વિચરવાને છે તે તેમને આચાર્યપદ કે ઉપાધ્યાયપદને નિક્ષેપ કરીને (કબીજાને આચાર્યપદે કે ઉપાધ્યાયપદે સ્થાપીને) બીજા ગચ્છમાં ઉપસંપદા લઈને વિચરવું કપે, તે વિના ન કહે છે. તથા આચાર્ય વગેરે કઈ એકને પૂછીને (જવું) કલ્પ, પૂછવા વિના ન કરે. તથા પૂગ્યા પછી (પણ) રજા આપે તો કહ્યું, અન્યથા ન કલ્પ [૩૪] निर्ग्रन्थीविषयमपि गमं कल्पभाष्यगाथाभिरतिदिशन्नाह
एसेव गमो णियमा, णिग्गंथीणं पि होइ णाययो ।
नाण? जो उ णेई, सच्चित्त अणप्पिणे जाव ॥ ३५॥ 'एसेवत्ति । एष एव' भिक्षुसूत्रोक्तो गमो निम्रन्थीनामप्यपरं गणमुपसंपद्यमानानां ज्ञातव्यः, नवरं नियमेनैव ता: ससहायाः। यः पुनर्ज्ञानार्थ ता आर्यिका नयति स यावदद्यापि न वाचनाचार्यस्यार्पयति तावत्सचित्तादिकं तस्यैवाभवति, अर्पितासु पुनर्वाचनाचार्यस्याभाव्यम् ।।३।।
સાધ્વી સંબંધી પાઠ પણ કપભાષ્યની (ઉ.૪ ગા. ૫૪૫૧–૫૪૫૨) ગાથાઓથી અતિદેશ ( ભલામણ) કરવા દ્વારા કહે છે :
સાધુ અંગેના સૂત્રમાં કહેલે પાઠ જ બીજા ગચ્છમાં ઉપસંપદા સ્વીકારતી સાધ્વીઓ માટે પણ જાણવો. પણ સાધ્વીઓની સાથે અવશ્ય સહાયક હોય, તેથી જ્ઞાન માટે સાદવીઓને (જે સાધુ) લઈ જાય તે જ્યાં સુધી સાધ્વીઓને વાચનાચાર્યને સેપે નહિ ત્યાં સુધી સચિત્ત વગેરે તેનું જ (સાથે લઈ જનારનું પોતાનું જ) થાય. સંપ્યા પછી જેને સેપે તે વાચનાચાર્યનું થાય. [૩૫].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org