________________
१८ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ઉપાધ્યાયને પૂછવું જોઇએ, ઉપાધ્યાય પણ રજા ન આપે તે પાંચ દિવસ સુધી બાકીના સાધુઓને પૂછવુ જોઇએ. (આમ એક પખવાડીયુ પૂર્ણ થયું'.) આ પ્રમાણે બીજા પખવાડીયામાં અને ત્રીજા પખવાડીયામાં પણ પૂછવું. અથવા આ બીજી રીતે પણ પૂછ્યું:પહેલા પખવાડીયા સુધી નિર'તર આચાર્યને પૂછવું. છતાં રજા ન આપે તે ખીજા પખવાડીયામાં ઉપાધ્યાયને અને ત્રીજા પખવાડિયામાં સાધુએને પૂછ્યુ. આ પ્રમાણે પણ રજા ન આપે તેા રજા વિના પણ જાય. [૨૧]
अपच्छिणम्मि लहुआ, विहिणा समुवागयस्स एएणं । गाइका रणागयपच्छिणे हुंति चउगुरुआ ॥ २२ ॥
'अपडिच्छणम्मि'त्ति । एतेन विधिना समुपागतस्य प्रतीच्छकस्याप्रतीच्छने लघुकाश्चत्वारः प्रायश्चित्तम् । एकादिकारणागतस्य प्रतीच्छनेऽपि चत्वारो गुरुकाः, तानि चेमानि – एकाकिनमाचार्य मुक्त्वा स समागतः, अथवा तस्याचार्यस्य पार्श्वे ये तिष्ठन्ति तेऽपरिणताः - आहारपात्रशय्या स्थण्डिलानामकल्पिका इत्यर्थः, तं मुक्त्वा स समागतः अथवा स आचार्यो - SEपाधारस्तमेव दृष्ट्वा सूत्रार्थवाचन ददाति, स्थविरो वा स आचार्यस्तद्गच्छे वा सर्वे साधवः स्थविरास्तस्य स एव वैयावृत्यकर्त्ता, ग्लानो वा बहुरोगी वा स आचार्यः, ग्लानो नामाधुनोत्पन्नरोगः, बहुरोगी नाम चिरकालं बहुभिर्वा रोगैरभिभूतः, अथवा शिष्यास्तस्याचार्यस्य मन्दधर्माणो न गणसामाचारीं पालयन्ति, तादृशमाचार्य मुक्त्वाऽऽगतः, गुरुणा सम प्राभृतं कृत्वा वा समागत इति एतादृशमाचार्य व्युत्सृज्य हि गमनं कर्तुं न कल्पते । यदि च गच्छति तदैकं ग्लानं वा मुक्त्वा शिष्यस्य प्रतीच्छकस्य वा समागतस्य 'तुर्गुरुकाः । य आचार्यः प्रतीच्छति तस्यापि चतुर्गुरु, प्राभृते शिष्यप्रतीच्छकयोश्चतुर्गुरुकमेव, आचार्यस्य पञ्चरात्रिन्दिवच्छेदः । शेषेष्वपरिणतादिषु पदेषु शिष्यस्य चतुर्गुरु, प्रतीच्छकस्य चतुर्लघु - आचार्यस्यापि शिष्यं प्रतीच्छतः । एतेषु चतुर्गुरु प्रतीच्छकं प्रति प्रतीच्छतश्च चतुर्लघुकमिति विशेषः ।। २२ ।।
આ રીતે વિધિથી આવેલા પ્રતીચ્છકને ન સ્વીકારવામાં ચતુ ઘુ પ્રાયશ્ચિત્ત આવે. ‘એકલા’ વગેરે (નીચેનાં) કારણેાથી આવેલાને પણ સ્વીકારતામા ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. એક વગેરે તે કારણા આ છે:-(૧) એકલા આચાર્યને છાડીને આવ્યે હાય, (૨) અથવા આચાય પાસે રહેલા સાધુએ અપરિણત અર્થાત્ આહ ૨-વસ્ત્ર-પાત્ર શય્યા-સ્થંડિલની વિધિના અજાણ હાય, આવા આચાર્યને મૂકીને આવ્યા હાય. (૩) અથવા આચાય ઓછુ જાણતા હૈાવાથી તેને જ પૂછીને સૂત્ર-અર્થની વાચના આપતા હોય. (૪) અથવા આચાય વયાવૃદ્ધ હૈાય. (૫) અથવા તે ગચ્છમાં બધા સાધુ વયાવૃદ્ધ હાય અને તે એક જ આચાર્યની વૈયાવચ્ચ કરનાર હાય. (૬) અથવા આચાર્ય ગ્લાન કે બહુ રાગી હાય. તેમાં પ્લાન એટલે હમણાં રાગ ઉત્પન્ન થયા હૈાય, અને બહુરાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org