________________
१४ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તેની સાથે ત્યાંજ રહે તે આત્યંતિક, અને જે તેને મૂકીને પાછા ફરવાના હોય તે અનાત્યંતિક, તેમાં અનાત્યંતિક સહાય કેની લબ્ધિથી જે લાભ થયો હોય, તે લાભ જેની પાસેથી પ્રયાણ કર્યું તે મૂળ આચાર્યને થાય. વ્યક્તિ પ્રતીકે સ્વલબ્ધિથી જે લાભ મેળવ્યો હોય તે જેની પાસે પોતે જવાનો છે તે ધારેલા આચાર્ય થાય. [૧૫]
खेत्तविवज्जिअमच्चतिएसु लद्धं च गच्छइ पुरिल्ले । मग्गिल्लेऽणच्चंतियसहिओ जा णऽप्पिओऽवत्तो ॥१६॥ 'खेत्तविवज्जिअ मिति । आत्यन्तिकेषु सहायेषु सत्सु लब्धं च तेन सचित्तादिक 'पुरिल्ले' अभिधारिताचार्ये गच्छति, किम्भूतम् ? 'क्षेत्रविवर्जितम्' परक्षेत्रलाभरहितम् , परक्षेत्रे लब्धं तु क्षेत्रिकस्यैवाभवतीत्यर्थः । अव्यक्तस्य तु नियमेनैव सहाया दीयन्ते, ते च यस्यानात्यन्तिकास्तं तत्र नीत्वा निवर्तन्त इति यावत्तत्सहितोऽव्यक्तो यावन्नार्पितो भवति तावत्तेन तैश्च लब्धं 'मग्गिल्ले' आत्मीयाचार्ये गच्छति । परक्षेत्रलाभस्तु क्षेत्रिकस्यैव । यस्य चात्यन्तिकाः सहायास्तैस्तेन च लब्धमभिधारितस्यैवाभाव्यमिति ।। १६ ।।
આત્યંતિક સહાયકો હોય ત્યારે તેણે સચિત્ત વગેરે જે મેળવ્યું હોય તે ધારેલા આચાર્યનું થાય છે, સિવાય પરક્ષેત્ર લાભ. કારણ કે પરક્ષેત્રમાં જે મેળવ્યું હોય તે તે ક્ષેત્રિકનું (જે ક્ષેત્રમાં મેળવ્યું હોય, તે ક્ષેત્રમાં જે આચાર્યને અવગ્રહ હોય તેનું) થાય છે. અવ્યક્તને તો અવશ્ય સહાયકો આપવામાં આવે છે. તેમાં અનાત્યંતિક સહાયક અવ્યક્તને ત્યાં લઈ જઈને (પહોંચાડીને) પોતે પાછા ફરે છે. આથી તેમણે અવ્યક્તને જ્યાં સુધી આચાર્યને સમર્પિત ન કર્યો હોય ત્યાં સુધી તે અવ્યકો અને સહાયકે એ જે મેળવ્યું હોય તે પિતાના (મૂળ) આચાર્યનું થાય છે. તેમાં પણ પરક્ષેત્રલોભ તે તે ક્ષેત્રિકનો થાય છે. વળી જેને સહાયક આત્યંતિક છે તેણે અને તે સહાયકે એ જે મેળવ્યું હોય તે સર્વ धारे। मायानु०४ थाय छे. [१६]
एगोऽणुग्गहखित्ते, लभइ सचित्तं तयं तु पुरिमस्स ।
वच्चंतम्मि गिलाणे, साहारणमागयाण भवे ॥१७॥ 'गो'त्ति । द्वितीयपदे खल्वपूर्यमाणेषु साधुषु श्रुतेन वयसा च व्यक्तस्य सहायान्न दद्यादप्याचार्यः, तस्य वजिकादायप्रतिबध्यमानस्योपधिर्नोपहन्यते, अन्यथा तूपहन्यते, स चैको वजन्तनवग्रहेऽन्या वार्यावग्रहरहिते क्षेत्रे यत् सचित्तं लभते तत् 'पुरिभस्य' अभिधारिताचार्यस्याभवति । योऽसौ ज्ञानार्थं व्रजति स द्वौ त्रीन् वाऽऽचार्यान् कदाचिदभिधारयेदेतेषामन्यतरस्य यथारुच्युपसम्पदं ग्रहीष्यामीति, स चान्तरा ग्लानो जातस्ततो व्रजति ग्लाने सत्यस्मानभिधार्यागच्छन् साधुः पथि ग्लानो जात इति श्रुतवतां तद्गवेषणाय द्विव्या(त्रा)दीनामभि पारिताचार्याणां समागतानां साधारणं तल्लब्धं सचित्तादि भवति । यदि चैक
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org