________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ 33
અપભાવવાળા હૈાવાથી વસ્ત્ર—પાત્ર વગેરે આપતા ન હોય, તેથી જે તે પણ લબ્ધિસપન્ન શિષ્યને સ્વીકારનાર દોષિત બનતા નથી, અથવા દુષ્કાળ કે વિહારના લાંબે રસ્તા હાય ત્યારે તેમાં મદદ કરે તેવા સમર્થ શિષ્યોને સ્વીકારનાર દોષિત અનતે નથી. માત્ર આ પ્રમાણે પરિવારને કરતા તે પદ્વાન આચાર્યાં પ્રતીની સચિત્તાદિ વસ્તુ તેણે ધારેલા આચાય ની પાસે મેાકલે, અથવા પૂર્વાંક્ત કારણુ હાય તે! પાતે પણ લે. પ્રતીચ્છક પણ જે આચાર્ય ને ધારીને જતા હોય, તે કાલધર્મ પામ્યા છે એ સાંભળીને, અથવા જ્યાં જવાની ઈચ્છા છે ત્યાં વચ્ચે અશિવ વગેરે છે એમ સાંભળીને પ્રતિષેધકની, પદાનની કે અન્યની પાસે રહે તેા શુદ્ધ છે. [૧૪]
अत्राभाव्यानाभाव्य विशेषं विभणिपुराह -
दुविहो सो उ वित्तो, अवियत्तो चेव होइ वच्चंतो । मग्गिलेऽणच्च तियलाभो वत्तस्स પુમિશ્મિ ॥૧॥
ચઃ ।
अत्र
'दुविहो' त्ति । स च व्रजन् प्रतीच्छको द्विविधो व्यक्तोऽव्यक्तञ्च तत्राव्यक्तो द्विधा - श्रुतेन वयसा च श्रुतेनागीतार्थः, वयसा पोडशवर्षाणामर्वागू वर्त्तमानः, तद्विपरीतो व्यक्ताव्यक्ताभ्यां चतुर्भङ्गी भवति-- श्रुतेनाप्यव्यक्तो वयसाऽप्यव्यक्तः १, भुतेनाव्यक्तो वयसा व्यक्तः २, श्रुतेन व्यक्तो वयसाऽव्यक्तः ३, श्रुतेन व्यक्तो वयसाऽपि व्यक्तः ૪, કૃતિ । અત્ર चाचार्यैः पूर्यमाणेषु साधुषु व्यक्तस्यापि सहाया दातव्याः किं पुनरितरस्य ? इति स्थितिः । ते च द्विविधा भवन्ति - - आत्यन्तिका अनात्यन्तिकाश्च । आत्यन्तिका नाम ये तेन सार्द्धं तत्रैवासितुकामाः, ये तु तं यन्ते तेनात्यन्तिकाः । तत्रानात्यन्तिक सहायलब्धिजनितो लाभः 'मग्गिल्ले'त्ति यस्य सकाशात् प्रस्थितस्तस्मिन्नात्मीयाचार्ये व्रजति । व्यक्तस्य स्वलब्ध्युत्पादितो लाभच 'पुरिमे' यस्याचार्यस्याभिमुखं व्रजति तस्मिन् पुरोवर्त्तिन्यभिधारित आचार्ये ।। १५ ।।
मुक्त्वा प्रतिनिवर्त्ति
અહીં પ્રસ`ગાપાત્ત આભાવ્ય-અનાભાવ્યવિશેષનું વર્ણન કરે છે :
જનાર પ્રતીચ્છક વ્યક્ત અને અવ્યક્ત એમ બે પ્રકારે હાય. તેમાં અવ્યક્ત શ્રુતથી અને વયથી એમ બે પ્રકારે હાય. તેમાં અગીતા શ્રુતથી અવ્યક્ત અને સાળ વર્ષોથી ઓછી વયના વયથી અવ્યક્ત જાણવા. તેનાથી વિપરીત તે વ્યક્ત સમજવા. અહી વ્યક્ત અને અવ્યક્ત એ એ પદોથી આ પ્રમાણે ચતુમ ગી થાય છે : (૧) શ્ચત અને વય એ બનેથી અવ્યક્ત. (૨) શ્રુતથી અવ્યક્ત, વયથી વ્યક્ત. (૩) શ્રુનથી વ્યક્ત, વયથી અવ્યક્ત. (૪) ઉભયથી વ્યક્ત.
અહીં જે આચાર્ય પાસે સાધુએ પૂરતા હોય તેા આચાર્યે વ્યક્તને પણ સહાયકા આપવા જોઇએ, તેા પછી અવ્યક્તનુ' શુ' કહેવુ ? અર્થાત્ તેને તે સુતરાં આપવા જોઈ એ એવી મર્યાદા છે. સહાયકે આત્યંતિક અને અનાત્યતિક એમ બે પ્રકારે હાય. તેમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org