________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સઘળું સમજે છે અંતરજામી નંદલાલા રે ભય તે લાગે છે મુજને ભારી સા; અંત કાળે શી વલે
માહારી–ને૦ સેવાસમરણ ભાવે ના કીધું, સા; રંક સાધુને દુઃખ દીધું. નં.
પૂર્વે અવંતી નગ્નને રાજા ચંદ્રમૈન્ય તેને પુત્રી ચંદ્રમુખી નામે તેને પિતાએ કહ્યું તારે સ્વયંવર કરીયે. ના પિતા હુતે દેવાંશીવર ઈછું છું. રાજા કહે આપણું મનુષ્યને ઘેર દેવ વરવા કેમ આવે એ મનોર્થ તે મિથ્યા ધર. કન્યા કહે એટલે પણ જેણે કનકપુરી જોઈ એ તેને હું વ. રાજા કહે તેની ભાલ કેમ જણાશે. કન્યા કેહે પુરમાં પાટ ફેરો. ત્યારે રાજાએ પડે વજડાવ્યા. જેણે કનકપુરી જોઈ એ તે રાજાની પુત્રી પર્ણવા આવજે. એવે તે નગ્નમાં દુર્બલ બ્રાહ્મણ એકાકી રહે, શક્તિદેવ નામે. તેની ટળ કરીને લેકે સીખવ્યું, તું જઈને કેહેની જે કનકપુરી મેં જોઈ છે, તને રાજપુત્રિ મળશે, આ દરિદ્રતાનું દુઃખ જશે. એમ ભંભેરાયો બ્રાહ્મણ રાજ્ય સભામાં ગયે. કહ્યું મેં કનકપૂરિ જોઈ છે. રાજાએ
ત્રિને મેહેલે મોકલ્યો. તેણે એક લાખી નીસાની પુછવા માડી ત્યારે બ્રહ્મણ કહે કનકપુરી તે કનકની છે, કનકના મંદિર છે. હસી કન્યા કહે કીયે માર્ગ થઈ ગયાતા. મહાવનમાં જતાં દીઠી. કન્યાયે લબાડ કહી કાહાડી મેહે.”
“લલિત કહેતાં મનહર એહેવી લવિંગની લતા જે વેલ તેનું જે વવું, તે લતાનાં નિકુંજ ગૃહને આછાદી રહે છે તેને કોમળ કહેતાં અતિ મધૂર વાસ છે તે મલયાચલના મંદસુગંધ સુશિતલ વાયુ વેહે છે ને તે વન કહેવું છે જે ભ્રમરના સમૂહ તે ગુંજારવ કરે છે ને તે મળે કેકીલા સ્વર કરે છે તે બહુએક સ્વર થાય છે તેણે કરી કુંજકદીર જે લતાગૃહ શ્રી કૃષ્ણ રાધાનું વિલાસ સ્થાને તેને વિષે શ્રીમદન ગોપાલ વિલાશ કરે છે.”
“એક મનહરા નામે ગોપીજન છે, તેહેને મંદિર કોઈ એક સ્ત્રીને ત્યાં રાત્ય રમીને પ્રભુ પધાર્યા તે અન્ય સ્ત્રી સંબંધનાં ચિન્હ જોઈને તે સ્ત્રી કહે છે જે હે નાથ પર જે બીજી હેની પલક જે સજા સંહાં પડવાને અલિક કે. જૂતા સેંશ જે સમ તે ચંહાં ખાઓ છો એટલે કરવા ખાઓ છો જે નાં માને તે દર પણ લઈને જુઓ કે હમારા પલ કેઆંખોનાં પિપચાં તે પીક જે તાંબોળને રંગ હેમાં ૫ગ્યા કેપચીરહ્યાં છે નીક કે. સારી પેંઠય તેથી મેં જાણ્યું તે ખરું ! ત્યારે ! તમે જૂઠું શીદ બોલે છે. પ્રાતઃકાલમાં તે કાંઈ સાચું બોલે.”
૫૦