________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
‘૬' તેા લાપ વિકલ્પે થાય છે એમ કહ્યું છે.૧ એ રીતે ચંડના અને હેમચંદ્રના વખત વચ્ચે થએલા ફેર માલમ પડે છે, અને પ્રિય ઉપરથી પ્રિય થાય તેમ પિવુ પણ થાય. ગ્રામ ઉપરથી ‘ ગ્રામ પણ થાય અને ‘ ગામ ’ પણ થાય. એ હેમચંદ્રના નિયમ અપભ્રંશને ગુજરાતીની વધારે સમીપ આતા પ્રકટ થાય છે. ચંડના એ વ્યાકરણની પ્રસ્તાવનામાં ડાક્ટર હાર્નેલે પ્રાકૃત ભાષાઓનાં સ્થલ વિભાગના નકશે આપી દર્શાવ્યું છે કે જુદાં જુદાં સ્થાએ મળી આવતા શિલાલેખાની ભાષા ઉપરથી માલમ પડે છે કે હાલના સંયુક્ત પ્રાન્તા બિહાર, બંગાળા, એરિસ્સા અને મધ્યહિંદમાંના ઈશાન તરફના ભાગમાં માગધી ભાષા ખેલાતી હતી, અને તે ભાષાની વિશેષતા એ છે કે સંસ્કૃત ‘ ૬’ તા તેમાં ‘રૂ' થાય છે. મધ્યહિંદમાંના નૈઋત્ય તરફના ભાગમાં, પશ્ચિમહિંદમાં અને દક્ષિણહિંદમાંના કેટલાક ભાગમાં સામાન્ય પ્રાકૃત ખેલાતી હતી. અપભ્રંશ ભાષા સિંધુ નદીની પૂર્વે આવેલા ઉત્તર હિંદમાં ખેાલાતી હતી, અને તે ભાષાની વિશેષતા એ છે કે જોડાક્ષરમાં પાછલેા ૬' તેમાં કાયમ રહે છે. ચડે કહેલા નિયમ પ્રમાણે સામાન્ય પ્રાકૃતમાં પહેલી વિલક્તિના એકવચનમાં છેડે ‘ એ ' પણ આવે અને ‘ એ ' પણ આવે. એટલે સઁ. તૈવઃ નું ફેવા પણ થાય અને વે પણ થાય. હાર્નેલ કહે છે કે એમાંનાં ‘એ' કારાન્ત રૂપ મધ્યહિંદની જોડાજોડ તેની પશ્ચિમે આવેલા દેશ વિભાગના શિલાલેખામાં માલમ પડે છે, અને એ ભાગની ભાષા પાછળથી અ માગધી કહેવાઈ; અને ગિરનાર વગેરે સ્થળના શિલાલેખામાં ‘ આ' કારાન્ત રૂપ માલમ પડે છે, અને તે તરફની ભાષા પાછળથી મહારાષ્ટ્રી અને શારસેની કહેવાઈ. આ રીતે મહારાષ્ટ્રી અને શારસેની એક કાળે ગુજરાત તરફ પ્રવતા હશે ખરી. નરસિંહ મહેતાનાં કાવ્યેાની અસલ ભાષા લહીઆએએ પાછળથી બહુ બદલી નાખ્યા છતાં તેમાં હજી ચૈા અને ચા એવા છઠ્ઠી વિભક્તિના પ્રત્યય માલમ પડે છે તે આ જીતી મહારાષ્ટ્રીની શાખ પુરે છે. અને હેમચન્દ્રે અપભ્રંશના નિયમા આવ્યા પછી કહ્યું છે કે અપભ્રંશની ધણીખરી રચના શૈારસેની પ્રમાણે છેર તે અપભ્રંશનાં પાયામાં રહેલી શૈારસેની દર્શાવે છે. પરંતુ ગુજરાતની હાલની વસ્તી પંજાબ તરફથી આવેલી છે અને પંજાબમાં હજી ‘ગુજરાત’ નામે જગા છે એ દાક્તર મુહરતી શેાધ ધ્યાનમાં લેતાં અપભ્રંશ ભાષા દાક્તર
છુ વિદ્ધ હૈ. ૮૪:૨૨૮. ૨ ત્તિદ પ્રેમપ્ર૦૮ ૪TLL.
"