________________
ગુજરાતી ભાષાનું બંધારણ
તે નથી, અને, વળી સંસ્કૃત ચોથી વિભક્તિના પ્રત્યય પ્રાકૃતમાં આવ્યા જ નથી. આ “ને’ ની વ્યુત્પત્તિ બે પ્રકારે ધારવામાં આવે છે. મિ. બીમ્સ ધારે છે કે “ઢ” (=સુધી) ઉપરથી એ ઉપસર્ગ ઉદ્દભવ્યો છે. લાગવાને અર્થ “લગિ” ઉપસર્ગમાં છે તે જ અર્થ “ને” માં છે. નિ માંથી “ ” (વેગથી બેલતાં પ્રાકૃતમાં કેટલાક અનાદિ અસંયુક્ત-શબ્દની શરૂઆતમાંના નહિં, જોડાક્ષરમાંના નહિં, એવા વ્યંજને ઉડી જાય છે તે નિયમ પ્રમાણે) ઉડી જતાં તેનું વ્ર રૂપ થાય અને તેમાંથી મરાઠી સ્ટ, નેપાળી જૈ અને ગુજરાતી ને’ (લ-ન ની અદલાબદલીના નિયમ પ્રમાણે) થયાં છે એમ તેઓ કહે છે. રા. રા. કેશવલાલ કહે છે કે છઠ્ઠી વિભક્તિના અર્થના રૂપને સાતમી વિભક્તિમાં મુક્યાથી આ “ને' વાળું રૂ૫ થયું છે; ઉદાહરણ, તેનું ઉપરથી તેને યોગે, તેને માટે, એવાં રૂપમાં “તું” ની સાતમી વિભક્તિ કરતાં આ બને' બીજી-ચેથી વિભક્તિનો વાચક થયો છે. ૧૦ બને રીતે, આ ને’ વિભક્તિને પ્રત્યય નથી, પણ, માત્ર ઉપસર્ગ છે.
અપાદાનને અર્થ દર્શાવનારી પાંચમી વિભક્તિ માટે વપરાતા થી “થકી' એ પણ પ્રત્યય નથી, પણ ઉપસર્ગ છે. રેવન્ડ જોસેફ વાન સામરન ટેલર “થી” ની વ્યુત્પત્તિ માટે ઘણું ધારણાઓ રજુ કરે છે. તેઓ કહે છે કે “થી તે સંસ્કૃત પ્રત્યય સત્ કે તરુ ઉપરથી થયું હોય. (ઉદાહરણ સં. વરુત કે વસ્ત્રાતઃ ઉપરથી બળથી' થયું હોય,) અથવા તો પ્રાકૃત પ્રત્યય રો, ત્તો, , કે ટુ ઉપરથી “થી થયું હોય, અથવા તે કોઈ પ્રાન્તમાં ચાલતા “વિશેષ્ય પદના લિંગ પ્રમાણે” તે થયું હોય.૧૧ મિ. બીમ્સ ધારે છે કે સરકૃત તદ્ ઉપરથી હિંદી તે થયું અને તેમાં દિ ઉમેરતાં રહી ઉપરથી ગુજરાતી “થી' થયું.૧૨ રા. રા. કેશવલાલ દર્શાવે છે કે , રથ, દ, એવાં રૂપ પ્રથમની ગુજરાતી ભાષામાં જોવામાં આવે છે. અને તે રૂપ સંસ્કૃત થિત ઉપરથી થયેલાં છે. “ચાકર ગામથી આજ આવ્યો” તે વાક્યમાં “ચાકર ગામ છતાં આજ આવ્યો –ચાકર ગામ
૯. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૬૦. ૧૦. મુગ્ધાવબેધ ઔક્તિકનું અવલોકન, “બુદ્ધિપ્રકાશ,”ઓગસ્ટ, ૧૮૯૧.
૧૧. ગુજરાતી ભાષાનું વ્યાકરણ, કલમ ૧૧૩, પૃષ્ઠ ૬૬, (ચોથી આવૃત્તિ ) ૧૨. બીમ્સકૃત, વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૭૩.
૧૧૯