Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 286
________________ ૧૯૩૫ની કવિતા સવિતુ પ્રભુનાં ભર્ગ વરેણં, મંગલભર વેરતાં કુમકુમ, જ્યોતિ ઝળકે ઝગમગ અનુપમ, અનવધિ રસસંપાત–વિરમેન્ટ ઉઘડયું એક અનંત સિંહાસન, દિવ્ય મુકુટ કે ઉતરે પાવન, નટીનટ નાચે ઘુમધુમ બની એ, સૃષ્ટિ તણા સમ્રા-વિરમેન્ટ ૨મણલાલ વસંતલાલ દેસાઈ (માનસી) હુ" (પૃથ્વી) અણુ હું જગમાંહ્યલું, જગ અણુ મહા વિશ્વનું, અને સકલ વિશ્વ એ તવ શરીરના અંશ શું; છતાં મુજ શરીરના પ્રબળ વેગથી હું ચહું અમેય સહુ માપવા, અલભ પામવા હું ભથું રવિ શશી સમવડી દિવસ રાત કેવી ઝગે– પ્રભો ! જગતનીટતી તવ સુકીર્તિ નીલાં નભે ! સદા તિમિર-ઝ, ઝબકદીપ હાથે ગ્રહી ધરું જગત દોરવા, પળ ન જેઉં પાછી ફરી. ક્યહાં તવ જયશ્રીની અચલતા, સમુલાસતા, અલિપ્ત તુજ રૂપની, રસિકતા, લીલા, ભવ્યતા!છતાં ઘડીક રાચવા બહુ મથું, પડું, આખડું, વિલુબ્ધ મદઘેનમાં અચિર વૈભને ચહે હસે છે મુજ દર્પપે ? સદય તું મને જોય શું? ભર્યા સભર ઊરથી પ્રણયહેલી વર્ષાવશું ? ઊર્મિ) ' વિઠ્ઠલદાસ કટટિયા ૨૫૩

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302