Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 290
________________ ૧૯૩૫ની કવિતા બત્રીશ (મંદ. શાર્દૂલ. સગ.) પણું પીળાં સુમન ન મળે, દુઃખદારિદ્ય ભૂંડાં, જેનાં જીવન શુષ્ક છે શિશિરમાં, ખીલે વસંતે રૂડાં; વર્ષો વિત્યાં નયન જલમાં, અંગ પ્રત્યંગ કંપે, એવી ભારતમાતની શિશિરની કયારે વસતે ઉગે ? ) બત્રીશા પાંગર્યા જે રણભૂમિ ઉપર પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે ! (શરદ) ય૦ શિવને કદાચ કમભાગ્યથી પ્રબળ દુઃખ આવી પડે અસહ્ય, પણ ઝેરને જરૂર ધારી પીવું પડે, ગળે તવ ઉતારજે, મુખબહાર ના લાવજે, મને પ્રભુકૃપા કરી જરૂર એટલું આપજે. (પ્રસ્થાન) સ્વ. પાવતીપ્રસાદ, વિ, વેદ્ય બે મુક્તક શેભા ભલેને જનચિત્ત માને, નિર્માણ કિંતુ ઉપયોગ માટે; " તસવીરો ગ્રીષ્મ મહીં ધરે છે પણું, શિશિરે પણ ખેરવે છે. બધુયે આંતર યુદ્ધ જામ્યું, ” વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે; વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષ, પ્રચડ દાવાનળ સર્વ ભક્ષે. રામપ્રસાદ શુકલ (કુમાર ) ૨૫૭ 23

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302