Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 291
________________ (પ્રસ્થાન) (કૌમુદી ) (પ્રસ્થાન) ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ (૨) તૃણેતૃણ મહીં ભરેલ વનભૂમિની ધારણા, પી ઉદધિબિંદુમાં, અખિલ સિંધુની યાજના; રહી સજીવ કેશમાં અખિલ દેહની ચેતના, પળેપળ વિરાજતી સકળ કાળની ભાવના. જયંતિલાલ આચાર્ય મુક્તક કર્દિ તાતા તાપમાંહિ તાવે, મને દુઃખ નથી, નથી દુ:ખ કસાટીએ ધસી, કસી જોયાનું; તાલ ચણાઠીની સાથે ચતુએ મારા કરે, મોઢું દુ:ખ એજ, સહ્યું જાતું નથી મારાથી. બે પાદપૂર્તિ આ ભણાવતા શિક્ષક ના સ્વ-બાલ, હજામ કાપે ન કદી સ્વ–ખાલને, નવદ્ય કેરાં સ્વજને નિરામય, परोपकाराय सतां विभूतयः ' ખૈરી છ સાત પરણી, બહુ મેાજ માણી, બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી; લૈાં વાનપ્રસ્થ, વરસ્યું મન વાસનાથી, સાંદય શું? જગત શું ? તપ એજ સાથી.’ ૨૫૮ રસિધિ નટવરલાલ પ્રભુલાલ ટ્યુચ

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302