________________
(પ્રસ્થાન)
(કૌમુદી )
(પ્રસ્થાન)
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
(૨) તૃણેતૃણ મહીં ભરેલ વનભૂમિની ધારણા, પી ઉદધિબિંદુમાં, અખિલ સિંધુની યાજના; રહી સજીવ કેશમાં અખિલ દેહની ચેતના, પળેપળ વિરાજતી સકળ કાળની ભાવના.
જયંતિલાલ આચાર્ય
મુક્તક
કર્દિ તાતા તાપમાંહિ તાવે, મને દુઃખ નથી, નથી દુ:ખ કસાટીએ ધસી, કસી જોયાનું; તાલ ચણાઠીની સાથે ચતુએ મારા કરે, મોઢું દુ:ખ એજ, સહ્યું જાતું નથી મારાથી.
બે પાદપૂર્તિ આ
ભણાવતા શિક્ષક ના સ્વ-બાલ, હજામ કાપે ન કદી સ્વ–ખાલને, નવદ્ય કેરાં સ્વજને નિરામય, परोपकाराय सतां विभूतयः '
ખૈરી છ સાત પરણી, બહુ મેાજ માણી, બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી; લૈાં વાનપ્રસ્થ, વરસ્યું મન વાસનાથી, સાંદય શું? જગત શું ? તપ એજ સાથી.’
૨૫૮
રસિધિ
નટવરલાલ પ્રભુલાલ ટ્યુચ