Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 287
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ અંધાના ઉદ્દગાર (શાર્દૂલવિક્રીડિત). ચૂમા રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થે આવીને મધ-અહમાં જ કરતે થાતે પછી નમ્ર તે. વર્ષાવે પુનમે શશી પતણી છોળો બની મસ્ત ને છે ભિલો પડી શ્યામ રંગ-પટમાં સંતાડતો મુખને. વર્ષે છે જવ મેઘ એકજ સ્થળે વર્ષ પુરા જોશમાં, બીજે ઠામ જઈ ઠરે ગગનમાં કંડ બનીને અરે. થોડા માસ મહિં વસંત ખિલશે પુપે અને પર્ણમાં, ને હોંકાર કરે ય કોકિલ ઘણા આંબા તણા હેરમાં. જે તો ના રવિ છેક, તેજ વિહિને થાવું પડે અસ્તને, મસ્તીમાં રમતાં શશી, વન બધાં અંધારમાં આથડે. મારીને પલકાર એક સઘળો પાછા છુપાવું પડે; તેથી મધ્ય રહી અખંડિત બની રહેવું ન કેમે ઘટે. જોતાં સર્વ દિસંત અંધ પ્રકૃતિ ઉડાણથી ત્યાં નકી. તે, તે બાહ્યથી અંધ હું ચખ વિના ઊંણું લહું કાં પછી ? (ઊર્મિ) કાનજીભાઈ પટેલ કયાંહાં પ્રભુ? (વંશસ્થ). ક્યહાં પ્રભુ? કહાં પ્રભુ ? કહાં? પુકાર, દ્રઢયો બધે, ના તદપિ તું લાધતે; ભમ્યો ઊંડા કોતર મૃત્યુમુખ શાં, કરાડ સીધી, કપરી વળી ચડે. વીંધ્યાં જટાજૂટ સુગીચ જંગલો, ભેંકાર કે ભેખડમાંહિં આથો ; ભકતે રચ્યાં મંદિરમાં વળી જઈ ભીના હદેથી તવ ભક્તિ મેં કીધી; 'તથાપિ ના તું જડતાં મને ક્યહીં પ્રભુ ક્યાં?.એક હું વિચારતે. ૨૫૪

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302