________________
ડૉ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ
‘નાગર ઉદય' માસિકના તે સમ્પાદક હતા. પ્રાચીન શેાધખેાળના પ્રયાસે પણ આ સમયે ચાલી રહ્યા હતા અને હેતે અંગે ડા. જે સના સંસ માં આવી હેના પણ એક માનીતા મિત્ર થઈ પડયા હતા. ડૉ. બન્નેસ અને ડૉ. લર્ જેવા તેમની સલાહ અનેક વાર પૂછ્યા. તેમણે અનેક સંખ્યાબંધ તામ્રપત્રા, શિલાલેખા, શિલાપટ્ટો, પ્રશસ્તિયેા વગેરે શાધી કહાડી વિલાયતના માસિકેામાં પ્રકટ કરી ખ્યાતિ મેળવી હતી.
ઈ. સ. ૧૮૮૧થી ૮૪ સુધી શિક્ષા વિભાગમાં શિક્ષક તરીકે કા કર્યું હતું, અને પછે સુરતમાં વકીલાત આરમ્ભી અને સાથે સાથે સુરત, અમદાવાદનાં તમામ પત્ર તથા માસિકામાં પેાતાની કલમ નચાવી રહ્યા હતા, અને જાહેર કામમાં ભાગ લઈ ગુજરાતને પણ ઉદ્દીપ્ત કરી રહ્યા હતા. ગુજરાતના પ્રાચીન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા અનેક લેખેાથી બુદ્ધિપ્રકાશ”ને નવાજી રહ્યા હતા અને એક ચિત્ર દર્શન' નામનું ચિત્ર કાવ્ય લખી સાક્ષર, વિવેચક નવલરામભાઈના પણ મિત્ર થઈ પડવા અને હેના ફળરૂપ તે વિવેચકે તે કાવ્ય ઉપર ખાસ વિવેચન લખ્યું હતું.
"
ઇ. સ. ૧૮૮૨માં લાર્ડ રિપનની કાકીર્દિના ફળરૂપ તા. ૩૦ની આગસ્ટે ‘ પ્રજાહિત વધક સભા ' ની સુરતમાં સ્થાપના કરી હતી. અને તેના સંગી અને મંત્રી તથા સભાસદ અને સભાપતિ પણ તે પોતે હતા.
આ સંસ્થા દ્વારા ગુજરાતમાં સ્વદેશાભિમાન અને જાતિયતાના ખીજ તેમણે રાપ્યાં હતાં. સુરત મ્યુનિસિપાલિટીના તે કાઉન્સિલર હતા; અને ગૂજરાત વર્નાક્યુલર સાસાઈટીના તે લાઈ મેમ્બર હતા.
"
વકીલ તરીકે વિસ્તરેલા નામથી ગાયકવાડ સરકારનું ધ્યાન ખેંચી તેમના આમંત્રણાનુસાર તે રાજ્ય સાથે જોડાઈ · ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ્જને માનવન્તા આદ્દા મેળવી શક્યા હતા અને રાવ બહાદુર’ થવાનું પણ માન પામ્યા હતા.
ઈ. સ. ૧૮૮૯માં, સ્ટોકહોમમાં ભરાયલી એરિયન્ટલ કાન્ગ્રેસમાં તે ગાયકવાડ મહારાજના ડેલિગેટ તરીકે ઉપસ્થિત થયા હતા. તેમનાં ત્યાં આપેલાં ભાષણા તથા ત્યાં વાંચેલા વિદ્વતાભર્યા નિબંધાથી તેમણે યુરાપના વિદ્વાનને વિસ્મયમૂઢ કરી નાંખ્યા હતા અને ત્યાંના મહારાજાને પણ તેમ્હણે પેાતાના જ્ઞાનથી એટલા ચક્તિ કરી દીધા હતા કે તેમ્હણે તેમને ખાસ ખાણું, પેાતાના રાજમહેલમાં, આપ્યું હતું; અને પેાતાની ખ સાથેના સાનાના ચાંદથી વિભૂષિત કર્યાં હતાં, તથા ડૅાકટર આફ લિટરેચર
6
૨૧૯