Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સુલેખા દુર્મિક્ષ ગાજે, જગ ત્રાસી ઊઠયું, નદી, તળાવે જળ સર્વ ખૂટયું, અંગાર જેવું અવકાશ આખું, ને પહાડ સર્વે સળગી ઊઠીને જાણે બન્યા કટિક વહિ જિઉં ! સૂર્યો કંઈ લાખ પરાઈ જાણે ક્ષણેક્ષણે તૂટી પડી ધરાપે ફેલાવતા રૌઢ પ્રચંડ ઝાળ ! ઢેરે તણું રક્ત બધું તવાયું, ને ઠામઠામે નજરે પડે રે કંકાળ ટોળાં ! નભમાં ઊંડનાં પંખીતણું પ્રાણ સુકાય કંઠે; બળીજળી તે ફફડાવી પાંખો તૂટી પડે ભૂતલ કાળખળે ! શબ્દો શમ્યા હૈ, બધું શૂન્ય ભાસેદેખાય ના જીવન ક્યાંય ભમે રત્નાવતી એક જ કેક છે, તેને પ્રતાપી નૃપ ચંદ્રસેન– દૂ સુકાયે નથી એ નરેશને, . જોકે સુકાઈ અમીરાશિ રેણુકા. ને રેણુકાના તલમાં અશાન્ત અંગારઆંધી ઊછળે પ્રજાળી કાંઠે ઉભાં ઝાડ, લતા, ફૂલોને ! ટેળે , વળે રાજમહેલ સામે પ્રજા બધી તે તરસે રિબાતી; દેડે, પડે, આપસમાં લડે બધાં– માતા ભૂલે બાળક, પુત્ર ભૂલે માતાપિતાને – નિજના જ પ્રાણે મથે બચાવા – ન બીજાની કોને
૧૬
દક (
H

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302