Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 280
________________ ૧૯૩૫ની કવિતા ચિન્તા ઉરે છે, નિજ ક્ષેમ માત્ર દિએ બધે એકજ ઘેર સૂત્ર ! રાજા વિચારે “મૂકું ચોકીપહેરો ! ખૂટી નહીં તે ક્ષણમાં જો બધું કૂવાનું પાણી, મરશું કમેતે ! દેવું ઘડો એક જ પાણી લોકને. એથી રહેશે જળ આ બચી અને જશે પ્રજા મારી બચી બિચારી !” રત્નાવતી એમ થયું બચી તે. પરતુ રત્નાવતી પાલવે ક્યાં ગામ તણું ભીષણ વેદનાઓ ચીરીચીરીને ઉર વિશ્વ વ્યાપી રહે ચેદિશ થેકકે ! અસ્વસ્થ ના એ કરી શકે કે, લોકો તણા તે સૌ કાન બહેરા ! રાજાની દાસી મણિકણિકાની પુત્રી સુલેખા, અતિ નાની બાળ, ને સાત પૂરાં વરસે થયાં હજી, ઉદાર ભોળાં નિજ નેણ માંડી વિકાસી નાનું મુખ સાંભળી રહી એ વેદનાના પડઘા, અને તે અસ્વસ્થ ધ્રુજી રહ્યું હૈયું નાનું ! શચે સુલેખાઃ “કરું એક કામ જેથી બચે લેક તૃષાર્ત સર્વ ! સવારથી તે દિનરાત કરી બેસી સુલેખા રહી રાહ જોતી ! પહેરેગીરે સર્વ ઉંઘી ગયા છે, મૃત્યુ સમી શાન્તિ બધે જણાય ! આકાશમાં તારકવૃન્દ મૂગાં નિસ્તબ્ધ ઊભાં નિરખી ધરાપે ! નિહાળતી ને નિજ માર્ગમાં ઉભી

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302