Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
નીતરતે નેહને નીરે સરલ નિર્મલ થનકત જ્યાં– દીઠું અલમસ્ત અફલાતૂન પ્રથમ દિલ કોકનું મેં ત્યાં ! જિગરનું પાંદડું નાનું થડકતું રાતદિન કુંજે– અરંગી ચિત્રરેખાને અનામી અક્ષરે ગુંજે; ભરી મુજ નેનમાં એને નિહાળું ધ્યાનમાં હરદમવીતેલી જીંદગીની યાદની, જેને ! ચડે દિલ ગમ! અહો ! દિલને દિવાને હું ન દુનિયામાં ન દુનિયાને– તુફાને જીંદગીને ઝૂલતાં ઝીલું અજબ સાનજુદાઈની અગમ ગમને ગહન ઘેરાઉં એ વેળે–
મૂકું આરામગાહે ઊંઘમાં હેરું સ્મૃતિસ્વને ! (ઉમુદી)
લલિત
ઉમર ખય્યામની રુબાઈઆત
: ચૂંટણઃ કલ્પાંત છે ખય્યામ ! જીવન ધૂળ છે, છવ એમ બળાય, સેનામૂલ છે. રહેમત પ્રભુએ પાપીઓ માટે કરી, પાપી નથી તે, રહેમના હકદાર છે !
અવળા પડેલા જામ શું આકાશ એ જન્મ-મૃત્યુ ભેટીએ જેની તળે, તેની દયા લેવા કદી ઊંચું ન જો,
આપણુ જેવું જ તે નિર્માલ્ય છે. પ્રસ્થાન)
* સ્વ, અંબાલાલ ગેવિંદલાલ
૨૪૪

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302